દિલ્હીમાં મોસ્ટ વોન્ટેડ રાજેશ ભારતી સહિત 4 ગેંગસ્ટર ઠાર મરાયા

દેશની રાજધાની દિલ્હીના છતરપુર વિસ્તારમાં કુખ્યાત ગેંગસ્ટર રાજેશ ભારતીની ગેંગ અને પોલિસ વચ્ચે અથડામણ થતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો.

દેશની રાજધાની દિલ્હીના છતરપુર વિસ્તારમાં કુખ્યાત ગેંગસ્ટર રાજેશ ભારતીની ગેંગ અને પોલિસ વચ્ચે અથડામણ થતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો. આ અથડામણમાં એક લાખનું ઈનામ જેના પર છે તે રાજેશ ભારતી ઠાર મરાયો છે. દિલ્હી પોલિસે અથડામણમાં તેના 3 સાથીઓને પણ ઠાર માર્યા છે. અથડામણમાં દિલ્હી પોલિસના 6 જવાન ઘાયલ થયાના સમાચાર છે.

encounter

મળતી માહિતી મુજબ દિલ્હી પોલિસને મોટી સફળતા મળી છે. તેમણે રાજેશ ભારતી સહિત 4 ગેંગસ્ટરને ઠાર માર્યા છે. વળી, આ એનકાઉન્ટરમાં દિલ્હી પોલિસની સ્પેશિયલ સેલના 6 સિપાઈ પણ ઘાયલ થયા છે. આ અથડામણને સ્પેશિયલ સેલના ડીસીપી સંજીવ યાદવે લીડ કરી હતી. તમને જણાવી દઈએ કે રાજેશ ભારતી પર ડઝનેક કેસ ફાઈલ કરાયા હતા. થોડાક દિવસ પહેલા જ તે હરિયાણાની જેલમાંથી ફરાર થઈ ગયો હતો અને તેના પર 1 લાખ રૂપિયાનું ઈનામ પણ રાખવામાં આવ્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X