ઝારખંડના ધારાસભ્યના ઘરમાં થયો ગેંગરેપ, પાંચની ધરપકડ

ધારાસભ્યની સાથે ચાર લોકો હતા જેમને છોકરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. જો કે હાલમાં પોલીસે છોકરીની ફરિયાદ પર કેસ દાખલ કરી ધારાસભ્ય સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેસ હાઇપ્રોફાઇલ બની જાય તે માટે ચર્ચામાં નથી. છોકરીના બચાવમાં મહિલા આયોગની પણ પહોંચી ગઇ છે. પીડીત ખૂબ ક ડરી ગઇ છે તેને પોલીસને કહ્યું કે ધારાસભ્યએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.












Click it and Unblock the Notifications
