Gyanvapi MasjidnSurvey: આજ સવારે 7 વાગે જ્ઞાનવાપી મસ્જીદનો થશે સર્વે, મોટી સંખ્યામાં હશે પોલીસ
Gyanvapi MasjidnSurvey: વારણાસી કોર્ટમાં નિર્ણય બાદ જ્ઞાનવાપી મસ્જીદ પરિસરમાં સર્વે આજ સવારે 7 વાગે શરુ કરવામાં આવશે. આ સર્વે માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ની ટીમ રવિવાર મોડી રાત્રે સાંજે વારણાસી પહોચી ગઇ છે. સમાચાર એજેન્સી ANI અનુસાર આ ટીમ સોમવાર સવારે 7 વાગે જ્ઞાનવાપી મસ્જીદ પરિસરનો સર્વે શરુ કરશે. આ મસ્જીદના વજુખાનને છોડીને પરિસરનો બકીના ભાગનો વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાામાં આવશે.

જણઆવી દઇ એ કે, મસ્જીદના સર્વે દરમિયાન પક્ષના વકીલ હાજર રહેશે આ સિવાય મંદિર પક્ષની ચાર વાદી પણ ાજર રહેશે. જ્ઞાનવાપી પરિસરમાં કોન કોન જશે. તેનીમાહિતી પણ તૈયાર કરવામાં આવી છે. તેમજ સર્વે દરમિયાન ોટી સંખ્યમાં પોલીસ બદોબસ્ત ગોઠવામાં આવશે. તેમજ મસ્જિદના વકીલે પહેલા જ આ મામલે સુપ્રિમ કોર્ટમાં પડકાર આપી દિધો છે. સોમવારે તેની સુનવણી થશે.
વારણાસી જિલ્લા જજ ડો અજય કૃષ્ણ વિશ્વેષની અદાલતે ગયા શુક્રવારે આદેશ આપ્યો હતો કે, જ્ઞાનવાપી પરિસર સ્થિત સીલ વજુખાને છોડીને બાકીના ભાગનો એએસઆઇ વૈજ્ઞાનિક તપાસ કરશે. સાથે જ રિપોર્ટ બનાવીને ચાર ઓગસ્ટ સુધીમાં આપી દેવાનો છે. શુ મંદિર તોડીને તેની ઉપર મસ્જીદ બનવાામાં આવી છે.
જણાવી દઇએ વારણાસી કોર્ટમાં 4 ઓગસ્ટ સુધીમાં સર્વેનો રિપોર્ટ માંગ્યો છે. જો કે, મામલો સુપ્રિમ કોર્ટમાં પણ પોહોચી ચુક્યો છે. તો જોવાનું એ રહ્યુ કે, તેમા આગળ શુ થાય છે. શુ તે સંભવ થઇ શકશે. જો સુપ્રિમ કોર્ટ કાલે સર્વે પર સ્ટે લગાવી દે તો મુશઅકેલી આવી શકે છે.












Click it and Unblock the Notifications
