ગોવામાં મુખ્યમંત્રી લક્ષ્મીકાંત હાર્યા તો પ્રતાપ સિંહ જીત્યા

Posted By:
Subscribe to Oneindia News

ગોવા વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. જે બાદ બપોરના 1 વાગ્યા સુધી ગોવાની સત્તા હાલ પુરતો પ્રશ્નાર્થ લાગ્યો છે. ગોવામાં ભાજપ અને કોંગ્રેસ એક બીજાને ટક્કર આપી રહ્યા છે. પણ તેમ છતાં કોંગ્રેસ ભાજપ કરતા આગળ છે. ગોવામાં 40 વિધાનસભાની સીટો પર હાલ ચૂંટણી લડાઇ હતી. જેમાંથી બપોરના 1 વાગ્યાના પોલ મુજબ ભાજપ 14 સીટો મળી છે.

goa

તો બીજી તરફ ગોવાના મુખ્યમંત્રી અને ભાજપના નેતા લક્ષ્મીકાંત પારસેકર આ વિધાનસભાની ચૂંટણીમાં મોટા મતો સાથે હારી ચૂક્યા છે. અને બીજી તરફ કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રતાપ સિંહ રાણે પોરિએમથી જીતી ગયા છે. આમ ભાજપને અને કોંગ્રેસને પાંચ વિધાનસભાની ચૂંટણીમાં ક્યાંક ચડતી તો ક્યાંક પડતી જોવાનો વારો આવ્યો છે.

English summary
Goa Assembly election result, BJP CM Laxmikant out Congress Ex CM Pratap singh win. Read here more.
Please Wait while comments are loading...