ચાલતી ગાડીમાં યોન સંબધ બનાવતા અકસ્માત, 1 ની મૌત
ચાલતી ગાડીમાં પ્રેમી પંખીડા ખાસ પળો માણી રહ્યા હતા. જે તેમને ઘણું જ મોધું પડ્યું. આ જોડાને એ સમયે મુસીબતનો સામનો કરવો પડ્યો જયારે યુવકે ગાડી પરથી નિયંત્રણ ઘુમાવી દીધું, અને જેના કારણે ગાડી ટ્રક સાથે અથડાઈ ગઈ.
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ચાલતી ગાડીમાં જયારે યુવક અને યુવતી યોન સંબધ બનાવી રહ્યા હતા ત્યારે યુવકે ગાડી પરથી નિયંત્રણ ઘુમાવી દીધું અને જેના કારણે ગાડી ટ્રક સાથે અથડાઈ ગઈ. આ ઘટનામાં યુવકની ત્યાં જ મુત્યુ થઇ ગઈ અને યુવતીને દવાખાનામાં ભરતી કરવામાં આવી છે જેને ખુબ ગંભીર ઇજા થઇ છે.

પોલીસ અધિકારી મુજબ પ્રેમી પંખીડા ગાડીમાં અર્ધનગ્ન હતા. જે સમયે તેમને ગાડીની બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેમના ઉપરના કપડા હતા નહી. પોલીસે આખો મામલો નોધી લિધો છે અને સાથે સાથે ટ્રકના ચાલક વિરૃધ પણ કેશ નોધી લિધો છે.












Click it and Unblock the Notifications
