Good News: રેલવે ઘ્વારા આ ટ્રેનોનું ભાડું ઓછું કરવામાં આવ્યું

ટ્રેન દ્વારા મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર આવ્યાં છે જે ટ્રેનના એસી કોચમાં મુસાફરી કરે છે તેમને હવે પહેલાં કરતાં ઓછો ભાડું ચૂકવવું પડશે.

ટ્રેન દ્વારા મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર આવ્યાં છે જે ટ્રેનના એસી કોચમાં મુસાફરી કરે છે તેમને હવે પહેલાં કરતાં ઓછો ભાડું ચૂકવવું પડશે. રેલવેએ અમુક ટ્રેનોમાં એસી કોચના ભાડાંમાં ઘટાડો કર્યો છે. રેલવેએ માત્ર અમુક ટ્રેનોમાં ભાડું ઘટાડવાની સુવિધા આપી છે. દક્ષિણ પશ્ચિમ રેલવેએ તેના પાંચ ટ્રેનોના એસી કોચના ભાડાને કાપી દીધા છે. આ ટ્રેનોમાં બેંગલુરુ, ગદગ અને મૈસૂરથી ચાલતી ટ્રેનોનો સમાવેશ થાય છે. ભાડા ઘટાડવાનો હેતુ એસી કોચમાં મુસાફરી કરવા વધુ મુસાફરોને પ્રોત્સાહન આપવાનું છે.

રેલવે ઘ્વારા એસી કોચના ભાડાં ઘટાડવામાં આવ્યા

રેલવે ઘ્વારા એસી કોચના ભાડાં ઘટાડવામાં આવ્યા

દક્ષિણ પશ્ચિમ રેલવેએ એસી કોચમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો આવ્યા પછી આ નિર્ણય લીધો હતો. લેટેસ્ટ રેલવેના ભાડા નીતિને કારણે એસી કોચ મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો છે. આ સુધારો કરવા માટે, રેલવેને તેની ટેરિફ નીતિની સમીક્ષા કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ દક્ષિણ પશ્ચિમ રેલવેએ પાંચ ટ્રેનના એસી કોચના ભાડા ઘટાડી દીધા છે.

કેટલું ઓછું થશે ભાડું

કેટલું ઓછું થશે ભાડું

રેલવેના ફેર સિસ્ટમ ફ્લેક્સ કારણે એસી કોચના ભાડા સતત વધારો ગયા. અનેક ટ્રેનોની ફર્સ્ટ ક્લાસ એસી ટિકિટ ભાડું ફ્લાઈટ ભાડા સુધી પહોંચી ગયું. જેને કારણે લોકો ટ્રેનને બદલે હવે ફ્લાઈટ ઘ્વારા મુસાફરી કરવા લાગ્યા, જેને કારણે રેલવે યાત્રીઓની સંખ્યાને નુકશાન થવા લાગ્યું. માનવામાં આવી રહ્યું છે કે વેસ્ટર્ન રેલવે ઘ્વારા લેવામાં આવેલા નિર્ણયની અસર બાકી જોનની ટ્રેનો પર પણ થશે.

કઈ ટ્રેનનું ભાડું ઘટ્યું

કઈ ટ્રેનનું ભાડું ઘટ્યું

રેલવેએ ગદગ-મુંબઇ એક્સપ્રેસ, મૈસુર-શિરડી વીકલી એક્સપ્રેસ, યશવંતપુર-બિકાનેર એક્સપ્રેસ, યશવંતપુર-સિકંદરાબાદ એક્સપ્રેસ અને યશવંતપુર-હુબલી વીકલી એક્સપ્રેસના ભાડામાં ઘટાડો કરીને પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X