For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબૂકનો પાસવર્ડ ચોરતી આ 25 એપ્સને ગૂગલે હટાવી, મોબાઇલમાંથી તરત ડિલિટ કરો

ફેસબૂકનો પાસવર્ડ ચોરતી આ 25 એપ્સને ગૂગલે હટાવી, મોબાઇલમાંથી તરત ડિલિટ કરો

|
Google Oneindia Gujarati News

ગૂગલપ્લે સ્ટોરે 25 એન્ડ્રોઇડ એપ્સને હટાવી દીધી છે. આ એપ્સ યૂઝર્સના ફેસબુક લૉગઇન ડિટેલ્સની ચોરી કરી રહી હતી. જે વિશે સાઇબર સિક્યોરિટી ફર્મ એવિનાએ ગૂગલને અલર્ટ કર્યું, જે બાદ ગૂગલે પ્લે સ્ટોર પરથી આવી 25 એપ હટાવી દીધી છે. આ એપ એક માલવેર સાથે આવતી હતી, જે ફેસબુક લૉગઇન ડિટલ્સનો રેકોર્ડ રાખતી હતી. સિક્યોરિટીના હિસાબે આ એપ ઘણી ખતરનાક જણાઇ. આ 25 એપને 2 મિલિયન (20 લાખ) વખત ડાઉનલોડ કરવામા આવી છે. એવામા જો તમે પણ આ 25માથી એખેય એપનો ઉપયોગ કર્યો છે, તો સતર્ક થઇ જાવ.

facebook

ડિલિટ કરાયેલી 25 એપની યાદી

  • સુપર વૉલપેપર્સ ફ્લૈશલાઇટ્સ (Supre Wallpapers Flashlight) આના 5 લાખ ડાઉનલોડ છે
  • પેડનટેફ (Padentef) આના 5 લાખથી વધુ ડાઉનલોડ છે.
  • વૉલપેપર લેવલ (Wallpaper Level). આના 1 લાખથી વધુ ડાઉનલોડ છે.
  • કૉન્ટુર લેવલ વૉલપેપર (Contour level wallpaper). આના 1 લાખથી વધુ ડાઉનલોડ છે.
  • આઇપ્લેયર અને આઈવૉલપેપર (Iplayer & iwallpaper). આના એક લાખથી વધુ ડાઉનલોડ છે.
  • વીડિયો મેકર (Video maker)। આના 1 લાખથી વધુ ડાઉનલોડ છે.
  • કલર વોલપેપર્સ (Color Wallpapers)આના 1 લાખથી વધુ ડાઉનલોડ છે.
  • પેડોમીટર (Pedometer) ના 1 લાખથી વધુ વૉલપેપર છે.
  • પાવરફુલ ફ્લેશલાઇટ (Powerful Flashlight)ના એક લાખથી વધુ ડાઉનલોડ છે.
  • સૂપર બ્રાઇટ ફ્લેશલાઇટ (Super Bright Flashlight)।
  • સૂપર ફ્લેસલાઇટ (Super Flashlight)
  • સૉલિટાયર ગેમ (Solitaire game)
  • એક્યુરેટ સ્કેનિંગ ઑફ ક્યૂઆર કોડ (Accurate scanning of QR code)
  • ક્લાસીક કાર્ડ ગેમ (Classic card game)
  • જંક ફાઇલ ક્લિનિંગ (Junk file cleaning)
  • સિંથેટિક ઝેડ (Synthetic Z)
  • ફાઇલ મેનેજર (File Manager)
  • કમ્પોઝિટ ઝેડ (Composite Z)
  • સ્ક્રીનશૉટ કેપ્ચર (Screenshot capture)
  • ડલી હોરોસ્કોપ વૉલપેપર્સ (Daily Horoscope Wallpapers)
  • વૉક્સિયા રીડર (Wuxia Reader)
  • પ્લસ વેધર (Plus Weather)
  • એનાઇમ લાઇવ વોલપેપર (Anime Live Wallpaper)
  • આઇ હેલ્થ સ્ટેપ કાઉન્ટર (iHealth step counter)
  • કૉમ ટાઇપ ફિક્શન (Com type fiction)

મહારાષ્ટ્રમા કોરોના સંક્રમિતોનો આંકડો 2 લાખને પાર, પાછલા 24 કલાકમાં 7000થી વધુ કેસમહારાષ્ટ્રમા કોરોના સંક્રમિતોનો આંકડો 2 લાખને પાર, પાછલા 24 કલાકમાં 7000થી વધુ કેસ

English summary
Google removes these 25 apps that steal Facebook's password, list in gujarati language
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X