પશ્ચિમ બંગાળમાં પાકિસ્તાનને પસંદ કરનાર વાળી સરકાર, ISI ના એજેન્ટનુ અંહિયા સેનટ્ર, સુકાંત મજુમદાર
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ સકુાંત મજુમદારને પશ્ચિમ બંગાળ સકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે, પશ્ચિમ બંગાળમાં પાકિસ્તાનને પસંદ કરતી સરકાર છે. જેના લીધે અંહિયા દેશ વિરોધી ગતિવિધી થાય છે.

મજૂમદારે કહ્યુ કે, બંગાળમાં પાકિસ્તાનને પસંદ કરવા વાળી સરકાર બેઠી ઠે. એટલા માટે પાકિસ્તાન માટે જે કામ કરે છે આઇએસઆઇ એજેન્ટ વગેરે તે લોકો બંગાળને પોતાના સેન્ટર બનાવીને રહી રહ્યા છે. આપણા દેશના વિરોધમાં કામ કરી રહ્યા છે. આ લોકોને મુખ્યમંત્રી અને તેમન સરકારનો સહયોગ મળી રહ્ય છે.












Click it and Unblock the Notifications
