For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં ફસાયેલ વિદેશી પર્યટકો માટે સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા, આવી રીતે મદદ મળશે

ભારતમાં ફસાયેલ વિદેશી પર્યટકો માટે સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા, આવી રીતે મદદ મળશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દુનિયાના બાકી દેશોની જેમ ભારતમાં પણ વાયરસના મામલામાં સતત વધારો થઈ રહ્યો છે. સંક્રમણથી બચવા માટે હાલ દેશમાં 21 દિવસું લૉકડાઉન લાગુ થયું છે. આ દરમિયાન ભાર સરકાર અંતર્ગત આવતા ર્યટન મંત્રાલયે અહીં ફસાયેલ વિદેશી પર્યટકો માટે કેટલાક હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. વિદેશી પર્યટકોને લઈ મંત્રાલયે કહ્યું કે તેઓ આવા લોકો સાથે છે, જેઓ પોતાના દેશથી દૂર ભારતમાં લૉકડાઉનને પગલે ફસાઈ ગયા છે.

Coronavirus

મંત્રાલયનું કહેવું છે કે સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરી આવા પર્યટકોને સહાયતા મળી શકે છે. જો કોઈ વિદેશી પર્યટક ભારતમાં ફસાયો છે તો તે નીચે જણાવેલ ઈમેલ આઈડી અને નંબર પર સંપર્ક કરી શકે છે.

  • કોવિડ-19 હેલ્પલાઈન નંબર- +91-11-23978046/ 1075
  • હેલ્પલાઈન મેઈલ આઈડી- [email protected]
  • વૉટ્સએપ નંબર (ભારત સરકારનું કોવિડ-19 હેલ્પ ડેસ્ક)- +91 9013151515
  • BOI હેલ્પલાઈન- [email protected], 011-24300666
  • પર્યટક હેલ્પલાઈન- 1363 or 1800 11 1363

આની સાથે જ વિદેશ મંત્રાલયે કોવિડ-19ને લઈ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. આ નંબરો પર સંપર્ક કરીને જરૂરી માહિતી મેળવી શકાય છે.

  • કંટ્રોલ રૂમ- 1800118797 (toll free), +91-11-23012113,+91-11- 23014104, અને +91-11-23017905
  • ફેક્સ નંબર- +91-11-23018158
  • ઈમેલ- [email protected]

કોરોના ફ્રી ટેસ્ટના આદેશમાં ફેરફારની માંગ માટે સુપ્રીમ કોર્ટમાં અરજીકોરોના ફ્રી ટેસ્ટના આદેશમાં ફેરફારની માંગ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી

English summary
government issued helpline numbers for foreign travellers stranded anywhere in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X