For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો: યુપી પોલીસે નાના બાળક પાસે દારૂ ઉંચકાવ્યો

ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લામાં પોલીસની ગેરજવાબદારીનો એક વીડિયો સામે આવ્યો છે. અહીં પોલીસે છાપામારી કરીને ભારે માત્રાના અવેધ દારૂ જપ્ત કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લામાં પોલીસની ગેરજવાબદારીનો એક વીડિયો સામે આવ્યો છે. અહીં પોલીસે છાપામારી કરીને ભારે માત્રાના અવેધ દારૂ જપ્ત કર્યો છે. પરંતુ આ મામલે પોલીસની આલોચના થઇ રહી છે. ખરેખર પોલીસે કાચા દારૂની પીપો જાતે નહીં કાઢીને નાના બાળકો પાસે આ કામ કરાવ્યું. પોલીસનો આ વીડિયો સામે આવ્યો છે. જયારે એસપી આલોક પ્રિયદર્શની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આ મામલે જાંચ કરીને કાર્યવાહી કરાવવામાં આવશે.

Hardoi

કેન્દ્રથી લઈને યુપી સુધી સરકાર શિક્ષા અંગે રોજ નવા નવા પ્રયોગો કરી રહી છે. સરકાર નાના બાળકોને શિક્ષણ મળી રહે તેના માટે નવી નવી યોજનાઓ લાવી રહી છે. ત્યારે પોલીસનો આવો ચહેરો સામે આવ્યો જેમાં પોલીસ નાના બાળકો પાસે કાચો દારૂ ઉંચકાવી રહી છે. પોલીસનો આ ચહેરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Hardoi

આખો મામલો સંદીલા તાલુકાનો છે, જ્યાં પોલીસને સૂચના મળી કે ગલ્લા ગોદામ પાછળ કાચો દારૂ રાખવામાં આવ્યો છે. સૂચના મળતા જ પોલીસ પહોંચી અને જોયું કે જમીનની નીચે દારૂ સંતાડવામાં આવ્યો હતો. પોલીસે જમીનની અંદર રાખેલા ડબ્બા કાઢવા માટે લોકોને બોલાવ્યા, જેમાં ઘણા નાના બાળકો પણ શામિલ હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે નાના બાળકો જમીનમાંથી દારૂના ડબ્બા કાઢી રહ્યા છે. આ મામલે જયારે એસપી પ્રિયદર્શીને નાબાલિક બાળકો દારૂ કાઢી રહ્યા વિષય પર પૂછવામાં આવ્યું ત્યારે તેમને જાંચ કર્યા પછી કાર્યવાહી કરવાનું કહ્યું છે.

English summary
Hardoi police using minor children to carry wine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X