For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા તથા ગુજરાત પેટાચૂંટણીના સૌથી ફાસ્ટ અપડેટ ડેલીહંટ પર મેળવો

21મી ઓક્ટોબરે મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણી યોજાઈ આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની 6 સીટ સહિત દેશભરમાં કુલ 57 સીટ પર પેટાચૂંટણી યોજાઈ.

|
Google Oneindia Gujarati News

21મી ઓક્ટોબરે મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણી યોજાઈ આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની 6 સીટ સહિત દેશભરમાં કુલ 57 સીટ પર પેટાચૂંટણી યોજાઈ. 24મી ઓક્ટોબરે ચૂંટણી પરિણામ જાહેર થઈ જશે. પરિણામ જાહેર થાય તે પહેલા જાણી લેવું જરૂરી છે કે ચૂંટણી પરિણામ માત્ર આંકડા કે સંખ્યા જ નથી, ચૂંટણી પરિણામનો મતલબ આ આંકડાનું મહત્વ, તેમની વ્યાખ્યા, પેટર્ન અને તેમના વિશ્લેષણ દ્વારા એક એવી તસવીર તમારી સામે રજૂ કરવી છે, જેનો દરેક નાગરિકોના જીવન પર પ્રભાવ પડે છે. અહીં ડેલીહંટમાં તમારા માટે અમે બધું જ વ્યાપક રીતે લાવ્યા છીએ.

evm

ડેલીહંટ ચૂંટણી કવરેજમાં શું ખાસ છે?

અહીં તમને ટેબલ ફોર્મેટમાં આખા દેશના ચૂંટણી પરિણામોના લાઈવ અને સૌથી તેજ અપડેટ્સ મળશે. સીટોની સંખ્યા, પાછલા પરિણામોની સરખામણી, રાજ્યો મુજબ અને મતદાન ક્ષેત્ર મુજબ સીટોમાં બદલાવની સમગ્ર અપડેટ તથા મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીની સાથોસાથ ગુજરાતની 6 સીટ સહિત દેશભરની 57 સીટ પર થયેલ પેટાચૂંટણીના વિસ્તૃત પરિણામનું કવરેજ કરવામાં આવશે.

કઈ સીટ પર કયા ઉમેદવારની રાજનૈતિક હવા કેવી છે અને ટૉપ ચૂંટણઈ ક્ષેત્રોથી કેવા પરિણામ સામે આવી રહ્યા છે, વગેરે જેવી બાબત અમારા કવરેજમાંથી નહિ છૂટે. અમે સોશિયલ મીડિયા અને ખાસ કરીને ટ્વિટર ટ્રેન્ડ્સ પર પણ નજર રાખીશું. લાઈવ વીડિયો, વાયરલ મીમ્સ, ટ્રેન્ડિંગ વીડિયો, કેટલીક એવી સિલેક્ટેડ ચીજ જે અમારા ચૂંટણી કવરેજમાં જોવા મળશે.

આંકડાઓ એકવાર ફરી સ્પષ્ટ થવાલાગશે, તો અમે બધા જ દ્રષ્ટિકોણથી વિશ્લેષણ તમારી સમક્ષ રાખીશું. આંકડા સામે આવ્યા બાદ તે તમારા માટે શું મહત્વના છે તે બાબત પણ સ્પષ્ટ કરવામાં આવશે, શિખાઉથી લઈ રાજનૈતિક વિશેષજ્ઞ સુધી બદાને સમજમાં આવે તેવી સાદી અને સરળ ભાષામાં પરિણામોનું વિશ્લેષણ રજૂ કરવામાં આવશે.

English summary
Haryana and Maharashtra Assembly Elections 2019: fast updates on dailyhunt
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X