90 ટકા રેપકેસમાં યુવતીઓની સહમતી હોય છે : કોંગ્રેસી નેતા

અત્રે ઉલ્લેખનીય છે કે હરિયાણામાં અત્યાર સુધી એક મહિનામાં 17 જેટલા કિસ્સા બની ગયા છે. તેવામાં આવી ઘટનાને રોકવાને બદલે આવા નિવેદનોથી આવું કૃત્ય આચરનારાઓને પ્રોત્સાહન મળે છે.
બે દિવસ પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાએ પણ ગેંગરેપ જેવી ઘટનાઓને ઓછી કરવા માટે ખાપ પંચાયતના છોકરા-છોકરીઓને 15 વર્ષની વયે જ પરણાવી દેવાના સૂજાવને અપનાવવા હાકલ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે હરિયાણામાં એક દલિત યુવતી પર સામુહિક બળાત્કાર થયો હતો, ત્યારબાદ આ યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. જેના પરિવારની મુલાકાત માટે સોનિયા ગાંધીએ લીધી હતી.












Click it and Unblock the Notifications
