Haryana Exit Poll 2024 : હરિયાણાં કોની સરકાર? જાણો ધ્રુવ રિસર્ચ એક્ઝિટ પોલના તમામ આંકડા
Haryana Exit Poll 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણી પુરી થતા જ એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહ્યાં છે. લેટેસ્ટ આંકડા અનુસાર, હરિયાણામાં સત્તા પરિવર્તનના સંકેત મળ્યા છે.
ધ્રુવ રિસર્ચના આંકડાઓમાં હરિયાણામાં કોંગ્રેસ એકલા હાથે જ સત્તા મેળવતી જોવા મળી રહી છે. અહીં બીજેપીના 10 વર્ષના શાસનનો અંત થઈ રહ્યો છે.

ધ્રુવ રિસર્ચના આંકડા અનુસાર, હરિયાણામાં કોંગ્રેસને 57 તો બીજેપીને 27 સીટો મળી શકે છે. આ સિવાય અન્યના ખાતામાં 6 સીટો જઈ શકે છે.
કોને કેટલી સીટો?
કોગ્રેસ - 57
બીજેપી - 27
અન્ય - 6
જણાવી દઈએ કે, હરિયાણામાં પહેલાથી જ કોંગ્રેસની લહેર હતી અને તેનો ફાયદો કોંગ્રેસને મળતો જોવા મળી રહ્યો છે.
ખેડૂતો, જવાનો અને દેશના રેસલરોનો ભારે વિરોધનો સામનો કરી રહેલી બીજેપીને હરિયાણાના લોકોએ બહારનો રસ્તો દેખાડી દીધો હોય તેવા સંકેત મળી રહ્યા છે. જો આ પોલ અનુસાર પરિણામો આવશે તો આ બીજેપી માટે મોટો ઝટકો હશે.












Click it and Unblock the Notifications
