Haryana Exit Poll Result : ન્યુઝ18 મહાપોલમાં પણ કોંગ્રેસની સરકાર, જાણો કઈ પાર્ટીને કેટલી સીટો?

Exit Poll Haryana 2024 News 18 Mahapoll : હરિયાણા-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ બીજેપી માટે ઉંઘ હરામ કરનારા આવ્યા છે.

મોટાભાગના એક્ઝિટ પોલમાં બન્ને રાજ્યોમાં કોંગ્રેસ અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર બનતી જોવા મળી રહી છે. ન્યુઝ18 ના મહાપોલમાં પણ આવા જ સંકેત મળ્યા છે.

Haryana Exit Poll Result

ન્યૂઝ 18 મહાપોલ અનુસાર, કોંગ્રેસ પાર્ટી હરિયાણામાં શાનદાર વાપસી કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીને 59 અને ભાજપને 21 બેઠકો મળતી જોવા મળી રહી છે. જ્યારે જેજેપી ગઠબંધનને 2 બેઠકો, INLD ગઠબંધનને 4 અને આમ આદમી પાર્ટીને 0 બેઠકો મળી રહી છે.

ન્યૂઝ18 ઈન્ડિયા મહાપોલ અનુસાર કઈ પાર્ટીને કેટલી સીટો?
કોંગ્રેસ+ = 59
ભાજપ = 21
JJP+ = 2
INLD+ = 4
આમ આદમી પાર્ટી = 0
અન્ય = 4

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X