Haryana-Kashmir Poll Of Polls : હરિયાણા-કાશ્મીરમાં કોની સરકાર? શું કહે છે પોલ ઓફ પોલ્સ?

Haryana-Kashmir Poll Of Polls : હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. આ એક્ઝિટ પોલમાં બીજેપીને મોટો ઝટકો મળવા જઈ રહ્યો છે.

હરિયાણા અને જમ્મુ કાશ્મીર ચૂંટણી સાથે જોડાયેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં બન્ને રાજ્યોમાં કોંગ્રેસ અને કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવતુ જોવા મળી રહ્યું છે. પોલ ઓફ પોલ્સના આંકડા પણ આવો જ કંઈક ઈશારો કરી રહ્યાં છે.

Haryana-Kashmir Poll Of Polls

પોલ ઓફ પોલ્સમાં કોની સરકાર?

હરિયાણા વિભાનસભા ચૂંટણી
બીજેપી - 49-59
કોંગ્રેસ - 22-30
જેજેપી - 0-2
INLD+ - 2-4

કાશ્મીર વિધાનસભા ચૂંટણી
બીજેપી - 25-33
કોંગ્રેસ+ - 38-45
PDP - 5-9
અન્ય - 8-15

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X