Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દીકરી અને વકીલ સાથે શમીના ઘરે પહોંચી હસીન જહાં

થોડા દિવસો પહેલા પત્નીના આરોપો થી ઘેરાયેલા મોહમ્મદ શમીની મુસીબત ફરી એકવાર તેમના દરવાજે આવી પહોંચી છે.

થોડા દિવસો પહેલા પત્નીના આરોપો થી ઘેરાયેલા મોહમ્મદ શમીની મુસીબત ફરી એકવાર તેમના દરવાજે આવી પહોંચી છે. આપણે જણાવી દઈએ કે મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં આજે અચાનક પોતાની દીકરી આયરાને લઈને યુપીના અમરોહામાં આવેલા શમીના ઘરે આવી પહોંચી. હસીન જહાં સાથે તેમનો વકીલ પણ હતો. અમરોહા પહોંચ્યા પછી હસીન જહાં ઘ્વારા સ્થાનીય ચોકી પાસેથી સુરક્ષા માટે માંગ કરી છે. હસીન જહાં સવારે 8 વાગ્યે ડીડોલી ચોકી પહોં.ચી તેમને પોલીસને જણાવ્યું કે હવે તેને અહીં જ રહેવું છે. પરંતુ તેની જાનને ખતરો હોય શકે છે. એટલા માટે મને સુરક્ષાની જરૂર છે. તો વિસ્તારથી જાણો આખો મામલો...

ઘરની બહાર તાળું મારેલું હતું

ઘરની બહાર તાળું મારેલું હતું

મોહમ્મદ શમી સામે મામલો નોંધાવ્યા પછી હસીન જહાં કોલકાતામાં જ હતી. તેના અચાનક શમીના ગામ સહરપુર અલીનગર પહોંચવાથી ખલબલી મચી ગયી. સૌથી પહેલા હસીન જહાં પોલીસ ચોકી પહોંચી. પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી. ત્યારપછી પોલીસકર્મીઓ સાથે તે શમીના ઘરે પહોંચી. પરંતુ શમીના ઘરે તાળું મારેલું હતું.

હસીન જહાં ઘ્વારા જણાવવામાં આવ્યું કે વધુ એક ખુલાસો કરવા જઈ રહી છું

હસીન જહાં ઘ્વારા જણાવવામાં આવ્યું કે વધુ એક ખુલાસો કરવા જઈ રહી છું

હસીન જહાં ઘ્વારા જણાવવામાં આવ્યું કે તે મોહમ્મદ શમી અંગે વધુ એક ખુલાસો કરવા જઈ રહી છે. આ ખુલાસા પછી શમીની સચ્છાઇ બધાની સામે આવી જશે. માર્ચ મહિનાથી પત્ની હસીન જહાં પોતાના ક્રિકેટર પતિ મોહમ્મદ શમી પર દગો આપવો, બીજી મહિલા સાથે સંબંધ અને મેચ ફિક્સિંગ જેવા ગંભીર આરોપો લગાવી ચુકી છે.

બીજી મહિલાઓ સાથે સંબંધ રાખવાનો આરોપ

બીજી મહિલાઓ સાથે સંબંધ રાખવાનો આરોપ

આપણે જણાવી દઈએ કે પત્ની હસીન જહાં ઘ્વારા ક્રિકેટર મોહમ્મદ શમી પર બીજી મહિલાઓ સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેને તેમની વાતચીત ના સ્ક્રીન શોટ પણ સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરી દીધા હતા. હસીન જહાં ઘ્વારા શમી અને તેના પરિવાર પર તેને મારવાની કોશિશ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

ચેટ પર થતી ગંદી વાતો

ચેટ પર થતી ગંદી વાતો

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મોહમ્મદ શમી પર તેમની પત્ની ઘ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. હસીન જહાં ઘ્વારા તેની ફેસબૂક વોલ પર તેને સંબંધિત પોસ્ટ પણ કરવામાં આવી. જેમાં વહાર્ટસપ સ્ક્રીન શોટ શેર કરવામાં આવ્યા છે. આ સ્ક્રીન શોટ શમી અને બીજી યુવતીઓ સાથે ચેટ બતાવી રહી છે.

શેર કર્યા ઘણા ફોટો

શેર કર્યા ઘણા ફોટો

હસીન જહાં ઘ્વારા તેના પતિ મોહમ્મદ શમી વિરુદ્ધ જે પુરાવા આપવામાં આવ્યા છે. તેમાં છોકરીઓ સાથે કરવામાં આવેલી ચેટ અને સ્ક્રીન શોટ છે. જેમાં અશ્લીલ વાતો કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ શમી ની ગર્લફ્રેન્ડ બતાવીને ઘણી વિદેશી મહિલાઓ ઘ્વારા ફોટો પણ શેર કરવામાં આવ્યા છે.

પાકિસ્તાની યુવતી સાથે હોટલમાં રોકાયા શમી

પાકિસ્તાની યુવતી સાથે હોટલમાં રોકાયા શમી

મોહમ્મદ શમી ની પત્ની હસીન જહાં ઘ્વારા જણાવવામાં આવ્યું કે શમી જયારે દક્ષિણ આફ્રિકા થી દુબઇ ગયો ત્યારે એક યુવતીને મળ્યો. તે અલીશા નામની પાકિસ્તાની યુવતી છે. દુબઇમાં શમી તેની સાથે હોટલમાં રોકાયો. યુવતી સાથે રૂમ શેર કર્યો, રોમાન્સ કર્યો, સેક્સ કર્યો. ત્યારપછી મારી સાથે અહીં આવી મારપીટ કરી.

જૂન 2014 દરમિયાન થયા હતા લગ્ન

જૂન 2014 દરમિયાન થયા હતા લગ્ન

આપણે જણાવી દઈએ કે ક્રિકેટર મોહમ્મદ શમી અને હસીન જહાં બંનેના લગ્ન જૂન 2014 દરમિયાન થયા હતા. બંને લગ્ન પહેલા એકબીજા ને ઓળખતા હતા. બંનેને એક દીકરી પણ છે. જેનું નામ આયરા છે. લગ્ન પહેલા હસીન જહાં એક મોડલ પણ રહી ચુકી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X