Anand Mohan Case: મુક્તિ વિરુદ્ધ આજ સુપ્રિમ કોર્ટમાં સનવણી, જી. કૃષ્ણયાની પત્નીએ કરી હતી. અરજી
બિહારના પૂર્વ સાસંદ આનંદ મોહનની મુક્તિ પર સુપ્રિમ કોર્ટમાં સુનવણી થશે. તેના વિરુદ્ધ આઇએએસ જી.કૃષ્ણૈયાની પત્નીએ અરજી દાખલ કરી હતી. સાથે જ કોર્ટમાં મુક્તિ રદ્દ કરવાની માગ કરી છે.

બિહાર સરકારે હાલમાં જ કાયદામાં ફેરબદલ કરી છે તે અનુસાર 27 એપ્રિલના રોજ આંદ મોહનની મુક્તિ થઇ હતી. તે સહરસા જેલમાં હતા. કૃષ્ણેયાના પરિવાર અને વિપક્ષી દળોએ તેનો ખૂબ વિરોધ કર્યો છે. સાથ જ બિહર સરકારને મુક્તિ રદ્દ કરવાની માગ કરી હતી.
બિહાર સરકારે જ્યારે ના સાંભળી તો કૃષ્ણેયા ની પત્ની ઉમા દેવી સુપ્રિમ કોર્ટ પહોચી અને આ આદેશને રદ્દ કરવાની માગ કરી છે. 60 વર્ષની ઉમા અ અંગે મીડિયા સાથે વત કરતા રોવા લાગી હતી. તેમણે કહ્યુ કે, મને આ અંગે ખબર પણ નહોતી. મને કોઇ કહ્યુ તો મારુ મન ઉદાસ થઇ ગયુ હતુ. આ નિર્ણયે મારા મનની શાંતિ છીનવી લીધી હતી.
ઉમા અનુસાર બિહાર સરકારનોઆ નિર્ણય તમામ સિવિલ સેવકો, સરકારી અધિકાીરઓ અને આમ લોકો અંગે છએ. જે માફિયાથી પીડિત હતા. હવે તે માફિયાને તેનો ડર નહી રહે. આ નિર્ણય કાયદાને પોતાના હાથમાં લેવાનો ડર નહી લાગે તેમને પ્રોત્સાહીત કરશે. બિહામાં ત્યારે પણ માફિયા રાજ હતુ આજે પણ છે.












Click it and Unblock the Notifications
