For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: શ્રીદેવી અચાનક ચાલી જશે, વિચાર્યું ના હતું: હેમા માલિની

દુબઇમાં શ્રીદેવી ના અચાનક નિધન થઇ જવાથી દેશભરમાં શોકની લાગણી ફેલાઈ ગયી છે. સંસદ અને અભિનેત્રી હેમા માલિની ઘ્વારા હાર્ટ એટેકથી મૃત્યુ પામનાર શ્રીદેવી માટે લાગણી ઉભરાઈ આવી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દુબઇમાં શ્રીદેવી ના અચાનક નિધન થઇ જવાથી દેશભરમાં શોકની લાગણી ફેલાઈ ગયી છે. સંસદ અને અભિનેત્રી હેમા માલિની ઘ્વારા હાર્ટ એટેકથી મૃત્યુ પામનાર શ્રીદેવી માટે લાગણી ઉભરાઈ આવી. હેમા માલિની ઘ્વારા જણાવવામાં આવ્યું કે શ્રીદેવી ના મૃત્યુની ખબર ખુબ જ શોકિંગ છે.

hema malini

હેમા માલિનીએ દુઃખ સાથે જણાવ્યું કે તેમને ક્યારેય પણ વિચાર્યું ના હતું કે આવું કંઈક થઇ જશે. તે અમારી સાથી કલાકાર રહી છે અને તેમના કરોડો ફેન્સ છે આવા વ્યક્તિનું અચાનક ચાલ્યું જવું ખુબ જ શોકિંગ છે. તેમને પોતાની બ્યુટી અને ટેલેન્ટના આધારે લોકોનું મનોરંજન કર્યું અને ઈન્ડિસ્ટ્રીમાં એવી જગ્યા બનાવી કે યુથ પણ તેમને ફોલો કરે.

હેમા માલિની એ જણાવ્યું કે શ્રીદેવી ને હંમેશા લોકો યાદ રાખશે. તેમને કલા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું અને તેઓ આર્ટને ખુબ જ પ્રેમ કરતા હતા. બોલિવૂડ માટે આ ભારે નુકશાન છે. તે અમને હમેંશા યાદ રહેશે.

English summary
Hema malini sad on the sudden demise bollywood actress sridevi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X