For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

G20 સંભવિત સાઇબર અટેકને લઇને ગૃહ મંત્રાલયને અલર્ટ બહાર પાડ્યુ

દેશમાં યોજનાર જી20 સમીટને લઇને ગૃહ મંત્રાલય દ્વારા તમામ વિભાગોને અલર્ટ રરીને સાઇભર અટેક થવાની શક્યતા વ્યક્ત કરી હતી. આ સાયબર અટેક ઇ મેઇલના માધ્યથી થઇ શકે છે.

|
Google Oneindia Gujarati News

ભારત આ વર્ષે G20 સમિટની અધ્યક્ષતા કરશે, ભારત સરકાર તેના માટે જોર સોરથી તેની તૈાયારી કરી રહી છે. આ વચ્ચે ગૃહ મંત્રાલયે જી20 સમિટ દરમિયાન સંભવિત સાઇબર અટેકને લઇને અલર્ટ બહાર પાડ્યુ છે. ગૃહ મંત્રાલયની સંભવીત અટેકર્સની લીસ્ટને તમામ મંત્રાલય અન વિભાગો સાથે શેયર કરવામાં આવ્યુ છે. ગૃહ મંત્રાલય તરફથી ઇન્ડિયા કંપ્યુટર ઇમરજેન્સી રિસ્પોન્સ ટીમને કહેવામાં આવ્યુ છે. પ્રાથમિક દ્રષ્ટીએ ફિસિંગના માધ્યમથી જી 20 સાથે જોડાયેલા લોકો અને સંગઠનોને ટાર્ગેટ કરવામાં આવશે. તેમને ઇ મેઇલના માધ્યમથી કોવીડ ફંડ અને ડિજિટલ ટ્રાન્સફર્મેશનના માધ્યમથી ટાર્ગેટ કરવામાં આવી શકે છે. જણાવી દઇએ કે, સ્પીયર ફિશિંગને લઇને ગૃહમંત્રાલયના સીઇઆરટી ઇન ને લઇને અલર્ટ કરવામાં આવ્યુ છે. સ્પીયર ફિશિંગની વાત કરવામાં આવે તો ખાસ કરીને અંહી ઇ મેઇલના માધ્યમથી કોઇ વ્યક્તિ વિશેષ કે સંગઠનને પ્રાઇવેટ જાણકારી આપવાના નામે કરવામાં આવી શકે છે. આ કોઇ ઓળખીતા વ્યક્તિના નામે ઇમેઇલ આવી શકે છે.

G20 SUMMIT
સૂત્રોનું કહેવુ છે કે, આ બાબતે ગૃહ મંત્રાલય તરફથી સાઇબર એ્ડ ઇન્ફોર્મેશન સિક્યોરિટી ડિવિઝન તરફથી થોડા દિવસ પહેલા અલર્ટ બહાર પડાવામાં આવ્યો હતો. જેમા તમામ મંત્રાલયો, વિભાગોને કહેવામાં આવ્યુ છે કે, જી20 વેબસાઇટ પર નજર રાખવામાં આવે અને કોઇ પણ પ્રકારનું હેકિંગ ના થવા દેવામાં આવે રિપોર્ટ અનુસાર સંદિગ્ધ સાઇબર હૂમલાખોર નોર્થ કોરિયા પીઆરસી અને રૂસ સાથે સીધી રીતે જી 20ને નિશાન બનાવી શકે છે. આ લોકો સાઇબર જાસૂસીના માધ્યમથી 2013થી નિશાન બનાવી રહ્યા છે. ગૃહ મંત્રાલયની સીએન્ડઆઇએસ ડિવીઝન આ પ્રકારના મામલને જોવે છે. હવ સાઇબર સિક્યુરીટી, સાઇભર ક્રાઇમ, નેશનલ ઇન્ફોર્મેશન સિક્યોરીટી પોલીસી અને ગાઇડલાઇન્સ પર નજર રાખે છે. ગયા મહિને દિલ્હીની ઘણી હોસ્પિટલને સાઇબર અટેક કરીને ટાર્ગેટ કરવામાં આવી હતી.
English summary
Home ministry has alerted all the departments regarding cyber attack
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X