For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 7 તસવીરોમાં જુઓ કુદરત કેવી વર્તાવી રહી છે કહેર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: એક તરફ જ્યાં થોડા દિવસો પહેલાં દુકાળના સમાચારોથી ખેડૂતોના શ્વાસ અટકી જતા હતા તો બીજી તરફ પૂરના આતંકના લીધે તે નુકસાન કરવાનું શરૂ કરી દિધું છે જ્યાં દુકાળની સંભાવના હતી.

ભારતના મુખ્ય રાજ્યોમાં પૂરના પાણીથી દરેક તરફ રેસ્ક્યૂ ઓપરેશન તથા જીંદગીઓ ડૂબતી જોવા મળી રહી છે. આ ફોટાઓના માધ્યમથી અમે લાવ્યા છીએ તે રાજ્યોના તે ફોટા જે ખેંચવા તો સરળ છે પરંતુ અનુભવી તો તે શકે જે તે દૌરમાંથી પસાર થઇ રહ્યું હોય.

અસમથી માંડીને ઉત્તરાખંડ, બિહારથી માંડીને યુપીના ઘણા વિસ્તારો તરફ પૂરનો ખતરો શું રાજકારણનું ધ્યાન ખેંચી રહ્યું છે? શું બિહારમાં ગઠબંધનની ગાંઠ, અસમમાં ચૂંટણીના પડઘમ તથા યુપીમાં ભાજપનો 'સુપર પ્લાન' આના પર કંઇ પ્લાન કરી રહ્યો છે. ફેરવો સ્લાઇડર અને જુઓ તસવીરો-

બિહાર પર પ્રહાર

બિહાર પર પ્રહાર

બિહારના દરભંગા, પૂર્વી ચંપારણ તથા નાલંદા જિલ્લામાં ખતરાના નિશાન પર આવેલી નદીઓએ આતંક મચાવ્યો. આ ફોટાએ વધુ કંઇ કહેવાની તક આપી નહી.

ઉત્તરાખંડની પાસે નથી ઉત્તર

ઉત્તરાખંડની પાસે નથી ઉત્તર

ટિહરી ગઢવાલનું આ દ્રશ્ય સાબિત કરી રહ્યું છે નદીઓ ફરી ક્રોધિત થઇ ઉઠી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તરાખંડમાં અત્યાર સુધી 52 લોકોના મોત નિપજ્યાં છે.

અસમમાં પ્રકૃતિનો પ્રક્રોપ

અસમમાં પ્રકૃતિનો પ્રક્રોપ

અસમના નગાંવનો આ નજારો વ્યક્ત કરી રહ્યો છે કે આ કોઇ નદી હશે પરંતુ આ રોડ છે. આ પ્રકારે જીંદગીઓને નર્ક બનાવવાનું શરૂ કરી દિધું.

પટનામાં પ્રાકૃતિક ઘટના

પટનામાં પ્રાકૃતિક ઘટના

આ પ્રકારના રાહત કાર્યના લીધે પીડિતોને બચાવવામાં આવી રહ્યાં છે. પટનાની નજીકના વિસ્તારની આ તસવીરથી તમે પરિસ્થિતીનો અંદાજો લગાવી શકો છો.

ગુવાહાટીની ગુહાર

ગુવાહાટીની ગુહાર

ગુવાહાટીની આ તસવીર બતાવી રહી છે કે એક વ્યક્તિ નદીના જળસ્તરને માપવાનો પ્રયત્ન કરી રહ્યો છે. સામાન્ય જનજીવન અસ્ત-વ્યસ્ત થવાની અણી પર છે.

મૌન થયું ઉત્તરાખંડ

મૌન થયું ઉત્તરાખંડ

ઉત્તરાખંડની આ તસવીરમાં પૂલ તુટીને વહેવાની અણી પર છે. સતત વરસાદ અને ભૂસ્ખલન તેનું કારણ છે.

દહેરાદુનનું દર્દ

દહેરાદુનનું દર્દ

પૂરના પ્રકોપથી ઉત્પન્ન થયેલી સ્થિતી શરીર જ નહી ભાવનાઓને પણ રોકી રહી છે. ક્યારે અચાનક તબાહી આવી અને તેને પણ મોટું નુકસાન થઇ ગયું.

English summary
Horrible pictures of Flood in Assam Bihar Uttarakhand exclusive.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X