પતિએ જબરજસ્તી મહિલાને દારૂ પિવડાવી ચાર મિત્રો દ્વારા કરાવ્યો ગેંગરેપ
કેરળમાં એક મહિલા સાથે દીલ દહેલાવી નાખે એવી ઘટના સામે આવી છે. અહીં, એક પતિએ પત્ની સાથે જે કર્યું તે એકવાર પણ માનવતાને શર્મશાર કરી દીધી છે.
કેરળમાં એક મહિલા સાથે દીલ દહેલાવી નાખે એવી ઘટના સામે આવી છે. અહીં, એક પતિએ પત્ની સાથે જે કર્યું તે એકવાર પણ માનવતાને શર્મશાર કરી દીધી છે.

પુત્રની સામે પતિએ કરાવ્યો ગેંગરેપ
આ ચોંકાવનારી ઘટના કેરળના તિરુવનંતપુરમની છે, જ્યાં 25 વર્ષીય મહિલાનો પતિ તેને અને તેના બે બાળકોને ગુરુવારે નજીકના પુથુકુરીમાં બીચ પર મિત્રના ઘરે લઈ ગયો, જ્યાં તેને દારૂ પીવાની ફરજ પડાઇ હતી. ત્યારબાદ તેના પાંચ વર્ષના પુત્રની સામે તેની પર જાતીય શોષણ કરવામાં આવ્યુ હતુ. મહિલાને તેના પાંચ વર્ષના પુત્ર અને પતિની સામે ચાર નરાધમ શખ્સોએ સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ ટેલિવિઝન ચેનલોને જણાવ્યું હતું કે નરાધમોએ તેના શરીર પર સિગારેટ બૂટ્સ પણ સળગાવ્યા હતા.

દરિંદાઓએ મહિલા સાથે કરી આી દરિંદગી
મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે બીચ પર લઈ જવામાં આવ્યા બાદ પતિએ તેને દારૂ પીવાની ફરજ પાડી હતી અને તેના ચાર મિત્રો દ્વારા તિરુવનંતપુરમ નજીક તેના પાંચ વર્ષના બાળકની સામે ગેંગરેપ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે આ બધાની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ બાળકને માર માર્યો હોવાની શંકા છે. મહિલાએ ટેલિવિઝન ચેનલોને જણાવ્યું હતું કે આ શખ્સોએ તેના શરીર પર સિગારેટ બટ પણ લગાવી હતી.

આવી રીતે બચ્યો મહિલાનો જીવ
કેરળ રાજ્ય મહિલા આયોગે અહેવાલ આપ્યો છે કે બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "મહિલાને એક યુવાન દ્વારા બચાવી લેવામાં આવી હતી, મહિલા રસ્તા પર એક અસ્થિર હાલતમાં મળી હતી. તે મહિલાને પોતાની કારમાં તેના ઘરે લઈ ગયો હતો અને ત્યારબાદ પોલીસને ઘટનાની જાણ કરી હતી." કેટલીક ટેલિવિઝન ચેનલોને કહ્યું કે તે રડી રહી હતી, તેના ચહેરા પર ઉઝરડા હતા અને મદદની વિનંતી કરી હતી. કદીનામકુલમ પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હકીકતોની ચકાસણી કર્યા પછી ધરપકડ કરવામાં આવશે. પોલીસે મહિલાનું નિવેદન નોંધ્યું છે, જેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી અને બાદમાં રજા આપી દેવામાં આવી હતી.
આ પણ વાંચો: કેન્દ્ર સરકારે પ્રવાસી મજુરો મુદ્દે સુપ્રીમમાં એફિડેવિટ દાખલ કર્યુ, જણાવી મુખ્ય વાતો
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
