I&B મંત્રાલયની મોટી કાર્યવાહી, 22 યુટ્યુબ ચેનલો સાથે 3 ટ્વિટર, 1 ફેસબુક અને 1 ન્યુઝ વેબસાઇટ બ્લોક

માહિતી અને પ્રસારણ મંત્રાલયે મોટી કાર્યવાહી કરતા 22 યુટ્યુબ ચેનલો બ્લોક કરી દીધી છે. આ સાથે 3 ટ્વિટર, 1 ફેસબુક અને 1 ન્યૂઝ વેબસાઈટ પણ બંધ કરવામાં આવી છે. I&B મંત્રાલયે રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશી સંબંધો અને જાહેર વ્યવસ્થા

માહિતી અને પ્રસારણ મંત્રાલયે મોટી કાર્યવાહી કરતા 22 યુટ્યુબ ચેનલો બ્લોક કરી દીધી છે. આ સાથે 3 ટ્વિટર, 1 ફેસબુક અને 1 ન્યૂઝ વેબસાઈટ પણ બંધ કરવામાં આવી છે. I&B મંત્રાલયે રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશી સંબંધો અને જાહેર વ્યવસ્થા સંબંધિત પ્રચાર ફેલાવવા બદલ પાકિસ્તાનની 4 YouTube ન્યૂઝ ચેનલો સહિત 22 YouTube ચેનલોને બ્લોક કરી છે. આ સાથે 3 ટ્વિટર એકાઉન્ટ, 1 ફેસબુક એકાઉન્ટ અને 1 ન્યૂઝ વેબસાઇટ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે.

IB Ministry

ભારત સરકારે નકલી કન્ટેન્ટ આપતી યુટ્યુબ ચેનલો સામે કડક કાર્યવાહી કરી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે મંગળવારે IT નિયમો, 2021 હેઠળ પ્રથમ વખત 18 ભારતીય યુટ્યુબ ન્યૂઝ ચેનલ્સને બ્લોક કરી દીધી છે. આ સાથે પાકિસ્તાનની 4 યુટ્યુબ ચેનલ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ YouTube ચેનલોએ દર્શકોને ગેરમાર્ગે દોરવા માટે ટીવી ન્યૂઝ ચેનલોના લોગો અને ફેક થંબનેલ્સનો ઉપયોગ કર્યો હતો.

માહિતી અનુસાર, ભારતીય યુટ્યુબ ચેનલોમાં ઓનલાઈન ખબર, ડીપી ન્યૂઝ, કિસાન તક, એઆરપી ન્યૂઝ, સરકારી બાબુ, ઈન્ડિયા વેધર, ડેલોંગ ન્યૂઝ, ડીજી ગુરુકુલ જેવા નામ સામેલ છે, જ્યારે પાકિસ્તાનની દુનિયા મેરે આગે, ગુલામ નબી મદની, હકીકત ટીવી, સરકાર. હકીકત ટીવી 2.0 નામની ચેનલોને બ્લોક કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X