સાચા ભારતને સમજવુ હોય તો રસ્તા પર ચાલવુ પડશે-રાહુલ ગાંધી
કોંગ્રેસ સાંસદ અને પુર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન વિવિધ કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર સીધા પ્રહાર કરી રહ્યા છે.
નવી દિલ્હી : કોંગ્રેસ સાંસદ અને પુર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન વિવિધ કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર સીધા પ્રહાર કરી રહ્યા છે.આ દરમિયાન રાહુલ ગાંધીએ મોટી વાત કહી છે.

રાહુલ ગાંધીની આગેવાની વાળી ભારત જોડો યાત્રા હાલમાં જ તેલંગાણામાંથી મહારાષ્ટ્રમાં પ્રવેશી છે. ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી પગપાળા યાત્રા કરી રહ્યા છે અને વિવિધ વર્ગના લોકોને મળી રહ્યા છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ નેતાઓને શિખામણ આપી હતી.
રાહુલ ગાંધી મહારાષ્ટ્રના નાંદેડમાં સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, ખેડૂતો અને મજૂરો વાહનોમાં મુસાફરી નથી કરતા, તે રસ્તા પર ચાલે છે. તેને પ્લેન, હેલિકોપ્ટર કે વાહનોથી સમજી શકાતા નથી. જો તમારે ભારતને સમજવું હોય તો રસ્તા પર ચાલવું પડશે.
અહીં તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી કન્યાકુમારીથી કશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી તમામ પ્રકારના લોકોને સાદગીથી મળી રહ્યા છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
