For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IMG આજે 33 કોલસાની ખાણોના ભવિષ્યનો ફેંસલો કરશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

coal-mine
નવી દિલ્હી, 5 નવેમ્બર: આજે ઇન્ટર મંત્રાલય સમૂહની આજે બેઠક છે જેમાં સરકારી કંપનીઓ દ્રારા ફાળવણીના મુદ્દે 33 કોલસાની ખાણોનો આજે ફેંસલો કરવામાં આવશે. આ અંગે કંપનીઓને નોટીસ મોકલવામાં આવી છે. ઇન્ટર મંત્રાલય સમૂહ (આઇએમજી)એ ખાણોને રદ કરવાની સલાહ આપી છે કારણ કે કંપનીઓ સમયમર્યાદામાં ખાણોનો વિકાસ કરવામાં નિષ્ફળ રહી છે.

સપ્ટેમ્બરમાં સરકારે આઇએમજીની લભામણને સ્વિકારી હતી જેમાં તેમને 13 ખાણોની ફાળવણીને રદ કરી હતી અને 14 ફાળવણીને બેંક ગેરેન્ટી ઘટાડવાની સલાહ આપી છે. સરકારે લગભગ 58 ખાણોને સમયમર્યાદામાં વિકાસ ન કરવા સંબંધી કારણો દર્શાવી નોટીસ ફટકારી છે.

થોડાં દિવસો અગાઉ કેન્દ્રીય કોલસા મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલે કહ્યું હતું કે અમે 13 ખાણોની ફાળવણી રદ કરવા સંબંધી કાનૂન મંત્રાલય પાસેથી મંજૂરી મેળવવાની રાહ જોઇ રહ્યાં છીએ. ગમે તે સમયે પરવાનગી મળી શકે છે. તેમને કહ્યું હતું કે આ પત્ર કાનૂની દસ્તાવેજ છે માટે કોલસા મંત્રાલયે વિચાર્યું છે કે ચૂકકર્તાઓને મોકલતાં પહેલાં કાનૂન મંત્રાલયની સલાહ લેવામાં આવે.

English summary
, , nda, , upa, bjp, , , , એનડીએ, , યૂપીએ, ભાજપ,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X