બિહારમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી અશ્વીની ચૌબે, 2024 માં તમામ ફિરંગીઓને મોકલી દેશુ બાંગ્લાદેશ
કેન્દ્રીય મંત્રી અશ્વીની ચૌબે રવિવારે બિહારના સીએમ જેડીયુ નેતા પર શાબ્દીક પ્રહાર કર્યા હતા. તેમણે જીડીયુ નામ લીધા વગર કહ્યુ કે, બિહારની 40 લોકસભા શીટ પર આ વખતે ફિરંગની હકિકત સામે આવશે. કેન્દ્રીય મંત્રીએ સીએમ નીતીશ અને તેની પાર્ટીનું નામ લીધા વગર કહ્યુ કે, અમે તમને 2024 માં બાંગ્લાદેશ મોકલી દઇશુ.

બિહાર બીજેપી અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ નીતિશ કુમાર વિષે કહ્યુ હતુ કે, "મીટ્ટી મે મીલા દેગ" આ નીવેદન પર ભારે ગરમાવો આવી ગયો છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રવિવારે કહ્યુ કે, જો બિહાર બીજેપી અધ્યક્ષ એવુ કહી રહ્યા છે તો કરવુ જોઇએ અપણે મદદ કરવા તૈયાર છીએ.
રવિવારે બિહારની રાજધાની પટનામાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અશ્વીની ચૌબે ઉપસ્થિત રહ્યા હતા.. આ દરમિયાન એક સભાને સંબોધિત કરતા તેમણે કહ્યુ કે, જો 2024 માં નીતિશ કુમારે કહ્યુ હતુ કે, તે ભાજપ સાથે હાથ મેળવાના જગ્યાએ માટીમાં ભળવાનુ પસંદ કરશે. ચૌધરી કહ્યુ કે, નીતિશ કમુરની રાજનીતિક કેરિયર સમાપ્ત થવાનો સમય આવી ગયો છે.
પોતાની પાર્ટી ભાજપને લઇને તેમણે કહ્યુ કે, બીજેપી ક્યારેય આ પ્રકારના યૂ ટર્ન નથી લેતી. જ્યારે સીએમ નીતિશ કમુાર યૂટર્ન બાદ યૂ ટર્ન લે છે. ગરીબો માટે સમીહા જેમ કે તે દાવો કરે છે. નીતિશ કુમારે આપણને દગો દિધો છે. અને તેને હવે સબક શીખવાડવો જોઇએ.
કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ કહ્યુ કે, ભાજપે ઘણી વાર નીતીશ કુમારનું મર્થન કર્યુ છે. પરંતુ તે હમેશાની જેમ દંગો આપે છે. મંચ્ પરથી તેમણે ભાજપ કાર્યકર્તાઓને આહ્વાન કરતા કહ્યુ કે, હવે સમય આવી ગયો છે કે, જ્યાર ભાજપા કાર્યકર્તાઓએ બદલો લેવાનો છે. કેન્દ્રીય મંત્રીએ પોતાના વિચાર રાખતા કહ્યુ કે, આવા લોકોની રાજનીતિક કરિયર પર માટીમાં ભેળવી દેવી જોઇએ.












Click it and Unblock the Notifications
