Lok Sabha Election 2024 : દિલ્હી પુર્વ પર કોંગ્રેસે મનોજ તિવારી સામે કન્હૈયા કુમારને મેદાનમાં ઉતાર્યા
કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી છે. પાર્ટીએ 10 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

કોંગ્રેસના નેતા કન્હૈયા કુમારને ભાજપના સાંસદ મનોજ તિવારી સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તે ઉત્તર પૂર્વ દિલ્હીથી ચૂંટણી લડશે.
ભાજપના ઉત્તર પૂર્વ દિલ્હીના ઉમેદવાર મનોજ તિવારી સામે ચૂંટણી લડશે. જેપી અગ્રવાલ ચાંદની ચોકથી ચૂંટણી લડશે.
તેઓ ભાજપના ઉમેદવાર પ્રવીણ ખંડેલવાલ સામે ચૂંટણી લડશે. ઉદિત રાજ ઉત્તર-પશ્ચિમ દિલ્હીથી ચૂંટણી લડશે. તેઓ યોગેન્દ્ર ચંદોલિયા સામે ચૂંટણી લડશે.












Click it and Unblock the Notifications
