તસવીરોમાં : શ્રીનગરમાં ભારે હિમવર્ષાથી બરફની ચાદર પથરાઇ
શ્રીનગર: છેલ્લા 3 દિવસથી દેશભરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગે આ માટે જમ્મુ અને કાશ્મીરમાં થયેલી ભાર હિમવર્ષાનું પરિણામ ગણાવ્યું છે. જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગમાં બરફવર્ષાની અસર સામાન્ય જનજીવન પર પડી છે તો બીજી તરફ સહેલાણીઓ બરફવર્ષાની ભરપુર મજા માણી રહ્યા છે. સમગ્ર શ્રીનગર, શિમલા બરફની સફેદ ચાદરથી ઢંકાઇ ગયું છે ત્યારે વિવિધ વિસ્તારમા બરફવર્ષાથી કેવા ખૂબસુરત દ્રશ્યો સર્જાયા છે તેની તસવીરો અહીં આપી છે...

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાથી સર્જાઇ સફેદ સુંદરતા
શિમલા : મોલ રોડ પર બરફવર્ષાની મસ્તી માણી રહેલા સહેલાણીઓ

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાથી સર્જાઇ સફેદ સુંદરતા
શ્રીનગર : ભારે બરફવર્ષા બાદ નદી જેલમના કાંઠે ચાલી રહેલી વ્યક્તિ

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાથી સર્જાઇ સફેદ સુંદરતા
શ્રીનગર : બરફથી ઢંકાયેલા પુલ પર માછલીના ઘરાકની રાહ જોઇ રહેલી બહેનો

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાથી સર્જાઇ સફેદ સુંદરતા
શ્રીનગર : બરફવર્ષા બાદનો દાલ લેકનો એરિયલ વ્યૂ

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાથી સર્જાઇ સફેદ સુંદરતા
શ્રીનગર : સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના જવાનો બરફવર્ષામાં ઐતિહાસિક શંકરાચાર્ય મંદિર પાસેના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાથી સર્જાઇ સફેદ સુંદરતા
શિમલા : બરફવર્ષાના કારણે ફસાયેલા વાહનો

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાથી સર્જાઇ સફેદ સુંદરતા
શિમલા : બરફવર્ષામાં ટહેલવા નિકળેલા પ્રવાસીઓ

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાથી સર્જાઇ સફેદ સુંદરતા
શ્રીનગર : બરફવર્ષામાં ચાલી રહેલી વ્યક્તિ

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાથી સર્જાઇ સફેદ સુંદરતા
શિમલા : લક્કડ બજારમાં બરફથી બચવા છત્રી લઇને ચાલી રહેલી વ્યક્તિ

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાથી સર્જાઇ સફેદ સુંદરતા
શ્રીનગર : બગીચામાં બરફ પડતા અનોખી ડિઝાઇન તૈયાર થઇ હતી

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાથી સર્જાઇ સફેદ સુંદરતા
શ્રીનગર : બરફથી ઢંકાઇ ગયેલો શ્રીનગરનો માર્ગ

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાથી સર્જાઇ સફેદ સુંદરતા
શ્રીનગર : બરફવર્ષાને કારણે શ્રીનગર-કાઝિગંજ વચ્ચેની ટ્રેન અટવાઇ પડી હતી

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાથી સર્જાઇ સફેદ સુંદરતા
શ્રીનગર : પોતાની કાર પરથી બરફ સાફ કરી રહેલી વ્યક્તિ

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાથી સર્જાઇ સફેદ સુંદરતા
શ્રીનગર : બરફ સાફ કર્યા બાદ ટ્રાફિક હળવો થયો હતો

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાથી સર્જાઇ સફેદ સુંદરતા
શ્રીનગર : ટેક્સી ડ્રાઇવર પોતાની ટેક્સી પરથી બરફ સાફ કરી રહ્યો છે

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાથી સર્જાઇ સફેદ સુંદરતા
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના નીચલા મુન્ડા ખાતેથી પસાર થઇ રહેલી બસ

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાથી સર્જાઇ સફેદ સુંદરતા
શોપિેયન : જમ્મુ - કાશ્મીરમાં આવેલા શોપિયન ગામમાં બરફવર્ષા બાદનું દ્રશ્ય

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાથી સર્જાઇ સફેદ સુંદરતા
બરફવર્ષાને કારણે અટવાઇ પડેલા ટ્રક્સની લાંબી લાઇન

Click it and Unblock the Notifications