Sudan Conflict: ઓપરેશન કાવેરીમાં ભારત પરત ફર્યા નાગરીક, શૌચાલયનું પાણી પીને તરસ છીપાવી
Sudan Conflict: સુદાનમાં સઘર્ષ વચ્ચે ભારતના નાગરીકોને સુરક્ષિત સ્વદેશ લાવા માટે ઓપરેશન કાવરી ચલવામાં આવી રહ્યુ છે. ભારત પરત ફરેલા નાગરીકોએ સુદાનના હાલાત અંગે જણાવતા કહ્યુ કે, હાલાત એટલા ખરાબ છે કે, બમ ધમાકા વચ્ચે જીવ મશ્કેલમાં હોય છે.

પ્રથમિક જરૂરિયાતની વસ્તુઓની કમી એવી છે કે પાણી પણ નસીબમાં નથી. જીવ બચાવા માટે લોકો શૌચાલયનું પાણીનો સહારો લઇ રહ્યા છે. સુદાનથી કર્ણટક લાવામાં આવેલ 229 યાત્રીઓ સાથે બીજુ વિમાન ઓફરેશન કાવેરી અનુસાર બેંગલુરુના કેમપેગગૌડા આંતરરાષ્ટ્રીય એર પરોટ્ પર આવી પહોચ્યો હતો.
સુદાનથી પરત ફરેલા નંદીશ રાજુએ જણાવ્યુ હતુ કે, સરકારે નાગરીકો માટે ઘણુ બધુ કર્યુ છે. અમે ઘણી મુશ્કેલ પરિસ્થિતિમાં હતા. તેમણે કહ્યુ કે, ભારતીય દુતાવાસ અમને સુરક્ષિત સ્થના પર લઇ ગયા અને અમને ભોજન પાણી ઉપલબ્ધ કરાવ્યુ હતુ.
ઘણા નગારીકોએ સુદાનની ગ્રાઉન્ડ ઝીરો અંગેની માહિતી આપી હતી. સંઘર્ષ થઇ રહ્યો છે. ધમાકોના લીધે લોકો ડરના માહોલમાં જીવી રહ્યા છે. ન્યુઝ 18ના રિપોર્ટ અનુસાર નાગરીકોને સુરક્ષિત સાઉદી અરબના શહેર જેદ્દાહમાં લાવામાં આવી રહ્યા છે.
નાગરીકોને જેદ્દાહથી ભારત લાવવા માટે ભારતીય વાયુસેનાના વિમાન ગ્લોબમાસ્ટર એયરક્રાફ્ટથઈ ભારત લવામાં આવી રહ્યા છે. 500 થી વધારે નાગરીકોને ભારત લવામાં આવી ચૂક્યા છે. દુતાવાસમાં ભોજન પાણી આપવામાં આવી રહ્યા છે
#WATCH | "The government did a lot for us. We were in a very difficult situation. The Indian Embassy took us to a safe place and provided food and water to all of us," says Nandish Raju who returned from Sudan
— ANI (@ANI) April 30, 2023
#SudanConflict pic.twitter.com/wYFwLJYVX5












Click it and Unblock the Notifications
