For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Meghalay Election: કોગ્રેસે 55 ઉમેદારોને આપી ટિકિટ, વર્થમાન એમપી વિસેંટ પણ લડશે વિધાનસભા ચૂંટણી

મેઘાલયમાં કોગ્રેસ દ્વારા 55 ઉમેદાવારોના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. મેઘાલયમાં 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે તેને લઇને કોગ્રેસે જાહેરાત કરી છે. વર્તમાન સાંસદ પણ વિધાનસભાની ચૂણટલી લડશે.

|
Google Oneindia Gujarati News

મેઘાલય વિધાનસભઆ ચૂંટણી 2023 માટે કોગ્રેસે 55 ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. 60 સભ્યો વાળી વિધાનસભા માટે તમદાન 27 ફેબ્રુઆરીના રોત મતદાન થશે. Meghalaya ચૂટણી 2023 માટે કોગ્રેસે જે 55 ઉમેવદારોના નામોની જાહેરાત કરી છે. તેમા વર્તમન સાંસદના નામો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વર્તમાન સાસંદ વિંસેટ પાલા પણ વિધાનસભઆ ચૂંટણી લડશે.

MEDHALAY

કોગ્રેસ મહાસિચવ મુકુલ વાસનિકે બહાર પાડેલા 55 ઉમેદવારોની લીસ્ટ વિધાનસભા બેઠકના નામ સાથે બહાર પાડી છે. તેમા વર્તમાન સાસદ વિંસેન્ટ એચ પાલ સતંગા સૈપંગથી ચૂટણી લડશે. આ સિવાય ચૂંટણી મેદાનમાં ઇમલૈગ લાલુ, ડૈનિયલ ડૈન, રિચર્ડ સિહ લિંગદોહ, એન ટ્યીયકાન અને ચાલ્સ મારગારને પણ ટિકિટ મળી છે. જણાવી દઇએ કે, કુલ 55 મેઘાલય વિધાનસભા સીટોમાં 4 જનરલ કેટેગરી છે. જ્યારે બાકીની સીટ અનુસૂચિત જાનજાતીના ઉમેદવારો માટે અનામત છે. ચૂંટણી પરિણામ 2 માર્ચના રોજ કરવામાં આવશે.

જણાવી દઇએ કે, મેઘાલય સાથે સાથે ત્રિપુરા અને નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણી પણ કરવામાં આવશે. ગત 18 જાન્યુઆરીએ કેન્દ્રીય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીની જારેરાત કરવામાં આવી હતી. 27 ફેબ્રુઆરીના મેઘાલયની સાથે નાગાલેન્ડમાં પણ મતદાન થશે.

English summary
In the Meghalaya elections, the Congress also gave tickets to sitting MPs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X