આ કોલેજમાં સની લિયોન અને મિયાં ખલિફા સ્વાગત કરી રહી છે...
નવું એડમિશન લેવાવાળા સ્ટુડન્ટનું સ્વાગત કરવા માટે કોલેજ નવા નવા નુસખા કાઢે છે. પરંતુ કેરળની કોલેજએ કંઈક એવું કર્યું જે સોશ્યિલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. શ્રી નારાયણ પોલિટેક્નિક કોલેજમાં નવા સ્ટુડન્ટનું સ્વાગત ફેમસ પોર્નસ્ટાર સની લિયોન અને મિયાં ખલિફા એ કર્યું.

હેરાન થવાની જરૂર નથી. આ બંને સેલિબ્રિટી કોલેજમાં આવી ના હતી. પરંતુ તેમની તસવીરોનો પોસ્ટર ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોસ્ટરમાં સની લિયોન અને મિયાં ખલિફાને સફેદ રંગના પરંપરાગત ડ્રેસમાં હાથ જોડીને ઉભેલા બતાવ્યા છે. એટલું જ નહિ પરંતુ અન્ય એક મેલ પોર્નસ્ટાર જોની સીન્સ પણ હાથ જોડીને સ્વાગતના પોઝમાં છે.
ફેસબૂક પર પોસ્ટરની આ તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. ફેસબૂક પર લોકો આ પોસ્ટર પર કોમેન્ટ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
