For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Holi 2021: હોળીના રંગમાં રંગાયુ ભારત, ક્યાંક ઉડ્યો ગુલાલ તો ક્યાંક થઈ રહી છે આરતી, જુઓ Pics

આવો, અમે તમને બતાવીએ હોળીના એ મનોહર દ્રશ્યોને જેને જોઈને તમારુ દિલ પણ ખુશીથી નાચી ઉઠશે....

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના મહામારીના કારણે ભલે હોળી રમવા પર કડકાઈ લાગી ગઈ છે અને લોકો સાર્વજનિક રીતે હોળી ન રમી શકતા હોય પરંતુ તેમ છતાં હોળીની મસ્તીને કોરોના વાયરસ ઘટાડી શક્યુ નથી. લોકો સ્વજનો સાથે પોત-પોતાના ઘરમાં હોળી રમી રહ્યા છે અનેએકબીજાને રંગોના ઉત્સવની શુભકામનાઓ આપી રહ્યા છે. આમ પણ હોળીનો અર્થ જ છે મસ્તી. રંગોના આ તહેવારથી અહેસાસ થાય છે કે રંગો વિના માનવીનુ જીવન કેટલુ બેરંગ અને બેનૂર છે. એટલે તો કહેવાયુ છે કે હોળીના દિવસે લોકોના દિલ પણ મળી જાય છે અને લાલ-પીળા-લીલા રંગોમાં બધા મનદુઃખ પણ ભૂલાઈ જાય છે. આવો, અમે તમને બતાવીએ હોળીના એ મનોહર દ્રશ્યોને જેને જોઈને તમારુ દિલ પણ ખુશીથી નાચી ઉઠશે....

holi

વૃંદાવનમાં હોળી રમતા શ્રદ્ધાળુઓ

ઉજ્જૈનમાં હોળીના પ્રસંગો રચાવ્યો સ્વાંગ

મધ્ય પ્રદેશમાં હોળીના રંગે રંગાયા લોકો

holi

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં મહાઆરતી

હોળી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આપી શુભકામનાઓહોળી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આપી શુભકામનાઓ

English summary
India celebrates Holi 2021, See Pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X