ભારત માટે સારા સમાચાર, ભારતનું રેકિંગ થયું 39મું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉઠાવવામાં આવેલા પગલાના કારણે ગ્લોબલ કોમ્પટિટિવનેસ ઇડેક્સમાં ભારતે મોટી હરણફાળ ભરી છે. તેમાં ભારતનું રેકિંગ હવે 39 થઇ ગયું છે.

India Jumps 16 Spots In Global Competitiveness index

ગત વર્ષે ભારત આ લિસ્ટમાં 55માં સ્થાને હતું. અને હવે તે 16 નંબર કૂદાવીને તે 39માં સ્થાન પર આવ્યું છે. એટલું જ નહીં આ જ કારણે તે બ્રિક્સ દેશોની હરિફાઇની દ્રષ્ટ્રિએ બીજા નંબરે આવી ગયું છે. અને ચીન પહેલા નંબર પર છે. હાલ ગ્લોબલ કોમ્પટિટિવનેસ ઇન્ડેક્સના લિસ્ટમાં ચીન 28માં રેન્ક પર છે.

નોંધનીય છે કે આ ગ્લોબલ કોમ્પટિટિવનેસ ઇડેક્સ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું આ લિસ્ટ 138 અર્થવ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. જો કે આ લિસ્ટમાં પહેલો નંબર સ્વિટર્ઝલેન્ડનો છે. ત્યાં જ સિંગાપુર અને અમેરિકા બીજા અને ત્રીજા નંબરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X