For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાર કરોડ વર્ષ પહેલા એશિયામાં થયો હતો ભારતનો પ્રવેશ

By Super
|
Google Oneindia Gujarati News

asia_india
ન્યૂયોર્ક, 11 ફેબ્રુઆરીઃ મેસાચુસેટ્સ પ્રોધ્યોગિકી સંસ્થાન શોધકર્તાઓએ કહ્યું કે ભારત અને એશિયા વચ્ચે મિલન ચાર કરોડ વર્ષ પહેલા થયું હતું. અત્યારસુધી માનવામાં આવે છે કે આ ટક્કર પાંચ કરોડ વર્ષ પહેલા થઇ હતી અને આ ટકરાવના કારણે ભારત આ મહાદ્વિપનો હિસ્સો બની ગયું હતું.

સંસ્થાનના અનુસંધાનકર્તાઓએ આ વાતનું તથ્ય મળ્યું છે કે જેમાં જાણવા મળ્યું છે કે પહેલાના અનુમાનોથી વિપરીત ભારતે એશિયામાં પાંચ કરોડ વર્ષ બાદ પ્રવેશ કર્યો હતો. પહેલાના અનુમાનોથી વિપરીત ટક્કરના સમયે ભારતનો આકાર ઘણો નાનો હતો.

હિમાલયની ટેકરીઓમાં વિશાળ ટેક્ટોનિક બળો(પ્લેટ્સ)ના અવશેષ છે, જેમણે કરોજો વર્ષ પહેલા ભારત અને એશિયાને મેળવી દીધું હતું. પહેલા એવું અનુમાન હતું કે આ ટક્કર અંદાજે પાંચ કરોડ વર્ષ પહેલા થઇ હતી. તે સમયે ભારત ઘણું ઝડપથી ઉત્તરની તરફ વધી રહ્યું હતુ અને યુરેશિયા સાથે ટકરાઇ હયું. બન્ને પ્લેટ્સ વચ્ચે હિમાલય ઉંચુ ઉઠ્યું. હિમાલયમાં આજે ભારત અને એશિયા, બન્નેના ભૂગર્ભીય પુરાવા મળ્યા હતા.

શોધકર્તાઓને જાણવા મળ્યું કે ભારત અને એશિયા વચ્ચે આ ટક્કર અંદાજે 40 કરોડ વર્ષ પહેલા થઇ હતી જ્યારે પહેલા અનુમાન અનુસાર પાંચ વર્ષ પહેલા આ ટક્કર થઇ હતી. વૈજ્ઞાનિકોએ હિમાલયના બે ક્ષેત્રોના પર્વતોના નમૂનાઓ વિશ્લેષણ બાદ આ નિષ્કર્ષ નિકળ્યું છે. સંસ્થાનના પૃથ્વી વિભાગના સહાયક પ્રાધ્યાપક ઓળિવર જાગોઉત્ઝે કહ્યું કે અધ્યયનના પરિણામોમાં ટેક્ટોનિક સિદ્ધાંતના સમયે રેખા બદલી નાંખી છે.

English summary
Collision between India and Asia, which led the nation to become part of the continent, took place 40 million years ago instead of the previous estimate of 50 million years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X