ભારતનું રોડ નેટવર્ક 9 વર્ષમાં ચીનને પછાડીને બીજા સ્થાને, જાણો નીતિન ગડકરીનુ નિવેદન
છેલ્લા થોડા વર્ષોમાં ભારતે રોડનુ નેટવર્ક ઝડપી આગળ વધી રહ્યો છે. કેન્દ્રીય રોડ પરીવહન મંત્રી નીતિન પડગકરીએ કહ્યુ કે, છેલ્લા 9 વર્ષમાં ભારતે 59 ટકા રોડ નેટવર્ક વધ્યુ છે. અને અમેરિકા બાદ આ બીજુ સૌથી મોટુ રેડ નેટવર્ક છે.

ગડકરીએ કહ્યુ કે, ભારતનું રોડ નેટવર્ક રોડ ઇફ્રાસ્ટ્કચર હવે 145240 કિલો મીટરનું છે. જ્યારે 202314 માં 91287 કિલોમીટર હતુ. આ પહેલા ચીન રોડ નેટવર્કના મામલે દુનિયામાં બીજા નંબર પર હતો. પરંતુ હવેચીને પાછળ છોડીને ભારત બીજા નંબર પર પહોચી ગય છે.
ગડકરીએ કહ્યુ કે, ભારતે છેલ્લા 9 વર્ષમાં સાત વિશ્વ રિકોર્ડ બનાવ્યા છે. અમેરિકા બાદ ભારતમાં દુનિયાના સૌથી મોટુ રોડ નેટવર્ક છે. ટોલથી આવનાર આવકમાં 2013-14 ની સરખામણીમાં જબરદસ્ત વધારો નોધાયો છે. આ 4770 કરોડથી વધીને 41342 કરોડ રૂપિયા થઇ ગયો છે.
સરકારનું લક્ષ્ય છે કે, તે આવકમાં 2030 સુધીમાં વધારીને 130000 કરોડ રૂપિયા સુધી લઇ જવાનુ છે. ફાસ્ટ ટેગના ઉપયોગે આ દિશામાં ભાર મદદ કરી છે. આનાથી લોકોને ટોલ પર ઓછી રાહ જોવી પડે છે.












Click it and Unblock the Notifications
