For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત માટે ઐતિહાસિક દિવસ, રાજનાથ સિંહે ફ્રાંસમાં રિસીવ કર્યું પહેલું રાફેલ એરક્રાફ્ટ

ભારત માટે ઐતિહાસિક દિવસ, રાજનાથ સિંહે ફ્રાંસમાં રિસીવ કર્યું પહેલું રાફેલ એરક્રાફ્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે ફ્રાંસમાં પહેલું લડાકૂ વિમાન રિસીવ કર્યું. ત્રણ દિવસ દરમિયાન ફ્રાંસ પહોંચેલ રાજનાથ સિંહ મંગળવારે પેરિસથી મેરિગ્નૈક પહોંચ્યા છે. ફ્રાંસની સેનાના સ્પેશિયલ વિમાનથી મેરિગ્નૈક પહોંચેલ રાજનાથ સિંહને અહીં એક સત્તાવાર કાર્યક્રમમાં તેમને પહેલું રાફેલ વિમાન સોંપવામાં આવ્યું છે. રાજનાથ સિંહની સાથે ભારતીય વાયુસેના પ્રમુખ, ચીફ એરમાર્શલ આરકેએસ ભદોરિયા પણ ફ્રાંસમાં હાજર છે. બંને દેશો વચ્ચે 36 લડાકૂ વિમાનને લઈ ડીલ થઈ છે.

rafale deal

રક્ષામંત્રી રાજનાથ સિંહે અગાઉ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રો સાથે અડધા કલાક સુધી વાતચીત કરી. ત્રણ દિવસના ફ્રાંસના પ્રવાસમાં જતા પહેલાં સોમવારે રાજનાથ સિંહે ટ્વીટ કરીને કહ્યું, ભારત ફ્રાંસ સાથે સંબંધો મજબૂત કરવા માટે ઉત્સુક છે. હાલના વર્ષોમાં ભારત-ફ્રાંસના દ્વિપક્ષીય સંબંધોમાં મજબૂતી આવી છે.

ભારત અને ફ્રાંસની સરકાર વચ્ચે 36 લડાકૂ વિમાનની ડીલ થઈ છે. આ ડીલ 7.8 કરોડ યૂરો એટલે કે 58000 કરોડ રૂપિયાની છે. આ ડીલની શરૂઆત યૂએઈની સરકારના સમયે થઈ હતી. કોંગ્રેસનો પણ આરોપ રહ્યો કે નરેન્દ્ર મોદીએ પોતાના પદનો ખોટો ઉપયોગ કરતાં આ ડીલમાં મોટું કૌભાંડ કર્યું છે. 2019ની લોકસભા ચૂંટણીમાં આ મોટો મુદ્દો હતો અને વિપક્ષે આ મુદ્દાને ભારે ઉઠાવ્યો હતો.

રાજનાથ સિંહે રાફેલ જેટની શસ્ત્ર પૂજા કરીને ॐ લખ્યોરાજનાથ સિંહે રાફેલ જેટની શસ્ત્ર પૂજા કરીને ॐ લખ્યો

English summary
india received first first consignment of rafale, rajnath singh says its historic day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X