Religious Fressdom Report: ભારતને લઇને અમેરિકાની ધાર્મિક સ્વતંત્રતા રિપોર્ટ પર વિદેશ મત્રાલયનો જવાબ
ભારતે મંગળવારે અમેરિકાના વિદેશ વિભાગની આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર આધારિત 2022ની રિપોર્ટમાં લગાવામાં આવેલ 2022 ની રિપોર્ટમાં લગાવામાં આવેલ આરોપોને ફગાવી દેવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિધમ બાગચીએ કહ્યુ કે, "અમે આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકા વિદેશ વિભાગની 2022ની રિપોર્ટ બહાર પાડવામાં આવી છે. અફસોસની વાત એ છેક , આ રિપોર્ટમાં હજી ખોટી માહિતી પર આધારિત છે.

અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે કહ્યુ કે, સાઉદી અરબ સહિત ઘણા દેશોની સરકાર ખુલ્લેઆણ ધાર્મિક સમુદાયના સભ્યોને નિશાન બનાવતી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા બાગચીએ કહ્યુ કે, કઇ અમેરિકી અધિકારીઓ તરફથી કરવામાં આવેલ પક્ષપાતી ટિપ્પણી ફક્ત આ રિપોર્ટ્સની વિશ્વનિયતાનું કામ કરવાનું કામ કરે છે. તેમણે કહ્યુ કે, "અમે અમેરિકી સાથે આપણી ભાગીદારીને મહત્વ આપીએ છીએ. અને આપણી માટે ચિંતા મુદ્દા પર ખુલીને આદાન પ્રદાન કરવાનુ ચાલુ રાખીશુ.
અમેરિકી વિદેશ વિભાગના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર વાર્ષિક રિપરો્ટ બહાર પાડી છે. જે દુનિયાભરમાં દેશોમાં ધાર્મિક સ્વતંત્રતા ની સ્થિતિનું દસ્તાવેજીકરણ કરેછે. અમેરિકી વિદેશ મંત્રી એટની બ્લિકન તરફથી રિપોર્ટ બહાર પાડ્યા બાદ આતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા કાર્યાલયના વિશેષ રાજદ્ુત રશદ હુસૈને વોશિંગ્ટનમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતુ. " ઘણી સરકારોએ પોતાની સીમાઓની અંદર ધાર્મિક સમુદાયના સભ્યોને નિશાન બનાવાનુ ચાલુ રાખ્યુ છે.












Click it and Unblock the Notifications
