ભારતમાં MIG-21 જેટની ઉડાન પર લાગી રોક, 2 વર્ષમાં 7 વાર થયુ ક્રેશ

ભારતીય વાયુ સેનાએ શનિવારથી મિંગ 21 યુદ્ધ વિમાનની ઉડાન પર રોક લગાવી દિધી છે. આ નિર્ણય રાજસ્થાનમાં થયેલી દર્ઘટના બાદ 12 દિવસ પછી લેવામાં આવ્યો છે. ગત મે મહિનામાં એક ગામમાં સુરતગઢ એરપોર્ટ પર મિંગ 21 વિોમાન દર્ધટનાગ્રસ્ત થઇ ગયુ હતુ. જેમા ત્રણ લોકોની મૌત થઇ ગઇ હતી. તેની તપાસ હજી ચાલી રહી છે. આ વચ્ચે વરિષ્ઠ રક્ષા અધિકારી અનુસાર જ્યાં સુધી તપાસ પુરી ના થાય દુર્ઘટનાના કારણોની ખબર ના પડી જાય ત્યા સુધી મિંગ 21 બેડાના રોકી દેવામાં આવ્યા છે.

MIG 21

આ પણ જણાવામાં આવ્યુ છે કે, મિંગ 21 વિમાન વેરિયન્ટને ભારતીય વાયુ સેનામાં 5 દશકોમાં સમાવેશ કરવાની શરુઆથ થઇ હતી. અને આ ચરણ બદ્ધ રુપથી સમાપ્ત થવાના કગાર પર છે. તેમણે કહ્યુ કે, ભારતીય વાયુસેનામાં ફક્ત ત્રણ મિંગ 21 સ્વાડૂન કામ કરી રહ્યા છે. અને તે તમામને 2025 ની શરુઆતમાં તમામને ક્રમબદ્ધ રીતે દુર કરી દેવામાં આવશે.

IAF પાસે 31 યુદ્ધ વિમાન સ્ક્વાડ્રન છે. જેમાથી ત્રમ મિંગ 12 બાઇસન સંસ્કરણનો સમાવેશ થાય છે. MIG-21ને 1960 ના દશકમાં IAF માં સમાવેશ કરવામાં આવ્યો હતો .અને ફાઇટરના 800 વેરિયન્ટ સેવામા મિંગ 21ની દુર્ઘટના હાલના દિવસોમાં ચિંતાનું કારણ બની છે. કેમ કે, તેમા ઘણા દુર્ઘટનાનો શિકાર થયા છે. IAF ઉન્નત માધ્યમ યુદ્ધ વિમાન સાથે LCA માર્ક 1A અને LCA માર્ક 2 સહિત સ્વદેશી વિમાનોનો સમાવેશ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X