ભારત-અમેરિકાએ પરમાણુ સમજૂતી પર સફળતા મેળવી
નવી દિલ્હી, 26 જાન્યુઆરી: ભારત અને અમેરિકાએ રવિવારે પરમાણુ સમજૂતી પર એક સફળતા હાસલ કરી લીધી છે. બંને દેશોની વચ્ચે આ સમજૂતી પર 2008માં હસ્તાક્ષર થયા હતા. આની સાથે જ દેશના ઉર્જા ક્ષેત્રમાં બંને દેશોની વચ્ચે સહયોગનો માર્ગ મોકળો થઇ ગયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું કે ભારત અને અમેરિકા બંને દેશોની વચ્ચે થયેલા પરમાણુ કરારના વાણિજ્યિક ક્રિયાન્વયનની દિશામાં આગળ વધી રહ્યા છે.













Click it and Unblock the Notifications
