For Quick Alerts
For Daily Alerts

જમ્મુ કાશ્મીરઃ પુંછના બાલાકોટમાં પાકિસ્તાનની ફાયરિંગમાં સેનાનો જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના પુંછમાં આવતા બાલકોટ સેક્ટરમાં સેનાનો એક જવાન પાકિસ્તાન તરફથી થયેલી ફાયરિંગમાં શહીદ થઈ ગયો છે.
જમ્મુ કાશ્મીરના પુંછમાં આવતા બાલકોટ સેક્ટરમાં સેનાનો એક જવાન પાકિસ્તાન તરફથી થયેલી ફાયરિંગમાં શહીદ થઈ ગયો છે. ઘટના પર વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. સ્થાનિક પોલિસ તરફથીપણ આની પુષ્ટિ કરવામાં આવી છે. બુધવારે પણ પાક તરફથી થયેલ યુદ્ધવિરામ ઉલ્લંઘનમાં સેનાના એક પોર્ટરનુ મૃત્યુ થઈ ગયુ હતુ.
બુધવારની ઘટના નિયંત્રણ રેખા(એલઓસી) સ્થિત બારામૂલા જિલ્લામાં થઈ હતી. સેના તરફથી પાકિસ્તાનને તેની આ હરકતનો પૂરો જવાબ આપવામાં આવ્યો હતો. જે પોર્ટરનુ નિધન થયુ હતુ તે સેનાની 11 મહાર રેજીમેન્ટ સાથે લાછીપોરા પોસ્ટ પર તૈનાત હતો.
દેશભરમાં આજે મનાવાઈ રહી છે બકરી ઈદ, જામા મસ્જિદમાં અદા કરાઈ નમાઝ
Comments
English summary
Indian army jawan martyres in ceasfire violation by Pakistan in Poonchh
Story first published: Saturday, August 1, 2020, 10:31 [IST]