SCO Meet: ચીનના રક્ષા મંત્રી સાથએ રાજનાથી સિહ કરશે મુલાકાત
SCO Meet: રક્ષા મંત્રી રાજનાથ સિહ આજ ચીનના વિદેશ મંત્રી લી શાંગફૂ સા થે દ્વિપક્ષીય મુલાકાત કરશે. આજ થનાર મુલાકાતમાં શંધાઇ કૉ-ઓપરેન ઑર્ગેનાઇજેશની બેઠક પહેલા રાજનાથ સિહ ચીનના વિદેશ મંત્રી સાથે દિલ્હીમાં મુલાકાત કરશે.

જણાવી દઇએ કે, ગલવાન ઘાટીમાં 2020 માં થયેલી ઝડપ બાદ ચીનના વિદેશ મંત્રીનો આ ભારતનો પહેલો પ્રવાસ છે. એસસીઓ ડિફેન્સ મિનિસ્ટરની થનાર બૈઠકમાં ક્ષેત્રીય શાંતિ અને સુરક્ષા, આતંકવાદ જેવી મુદ્દા પર ચર્ચા થનાર છે.
માનવામાં આવી રહ્યુ છે કે, રાજનાથ સિહ અને લી વચ્ચે થનાર આજની બેઠખમાં લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલના મુદ્દા પર ચર્ચા થઇ શકે છે. ગયા સપ્તાહ ભારત અને ચીન વચ્ચે સેન્ય સ્તરની 18 મી બેઠક થઇ હતી. આ બૈઠક ઇસ્ટર્ન લદ્દાખના ચુસુલ મોલ્ડોમાં થઇ હતી. બંને પક્ષ આ વાતને લઇને રાજી થયા છે. સીમા પર આવનાર દિવસોમાં ટકરાવથી બચવા માટે એક બીજા વચ્ચે ભરોસાને વધારવાનો પ્રયાસ કરવામાં આવશે.
રાજનાથ સિહ અન્ય દેશોના વિદેશ મત્રીઓ સાથે પણ 27 અને 28 એપ્રિલ ના રોજ મુલાકાત કરશે. બંને રક્ષા મંત્રીઓ વચ્ચે રક્ષા સાથે જોડાયેલા હતિને લઇને ચર્ચા કરવામાં આવશે.
જણાવી દઇએ કે, આજ દિલ્હીમાં એસસીઓ મીટની શરુઆત થઇ રહી છે. એસસીઓમાં ભારત, રુસ ચીન, કિરગિસ્તાન, કજાકિસ્તાન, તાજિકિસ્તાન, ઉજબેકિસ્તાન, પાકિસ્તાનનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ ભારત નહી આવે. તે વર્ચ્યુલી જોડાશે.
તો એસસીઓ સમિટને લઇને ચીનના રક્ષા મંત્રાલય તરફતી કહેવામાં આવ્યુ છએકે, વિરેષ આમંત્રણ પર સ્ટેટ કાઉન્સલર અને રક્ષા મંત્રી જનરલ લી શાંગફૂ 27 અને 28 એપ્રિલે દિલ્હીમાં શંધાઇ સહયોગ સંગઠનમાં સભ્યો દેશોના રક્ષા મત્રીયો સાથે બેઠકમાં ભાગ લેશે.
આ બેઠકમાં જનરલ લી સંબોધિત કરશે અને રક્ષઆ અને સહયોગના મુદ્દા પર પોતાના વિચારોનુ આદાન પ્રદાન કરશે. જોવાનુ એ રહ્યુ કે, જેવી રીતે ચીન સાથે સરહદ વિવાદ ચાલી રહ્યો છે તે વચ્ચે આ બેઠક સકારાત્મક પરીણામ આવે છે કે નહી.












Click it and Unblock the Notifications
