ભારત - ચીન સરહદ પણ અથડામણ: આર્મી ચીફ નરવાણેએ રદ્દ કર્યો પઠાણકોટનો પ્રવાસ
ભારત અને ચીન વચ્ચે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલ તણાવ હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. સોમવારે રાત્રે ગેલવાન ખીણ નજીક ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઇ હતી. આ હિંસક અથડામણમાં ભારતીય સેનાનો એક અધિકારી
ભારત અને ચીન વચ્ચે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલ તણાવ હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. સોમવારે રાત્રે ગેલવાન ખીણ નજીક ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઇ હતી. આ હિંસક અથડામણમાં ભારતીય સેનાનો એક અધિકારી અને બે સૈનિકો શહીદ થયા હતા. આ તણાવ બાદ હવે આર્મી ચીફ એમએમ નરવાણે તેમનો પઠાણકોટ પ્રવાસ રદ કરી દીધો છે. સેનાના સૂત્રોએ આ અંગે માહિતી આપી છે.

Army Chief Gen MM Naravane’s planned visit to Pathankot military station has been cancelled: Army Sources pic.twitter.com/EIQS2OT8Gl
— ANI (@ANI) June 16, 2020
આ પણ વાંચો: ભારત - ચીન સીમા વિવાદ: ચીન સાથે અથડામણમાં ભારતના બે જવાન શહીદ












Click it and Unblock the Notifications
