મમતા બેનર્જીના સમર્થનમાં જોડાયા બુદ્ધિજીવીઓ અને કલાકારો

રિટેલ સેક્ટરમાં એફડીઆઇને એક ત્રાસદાયક પગલું જણાવતાં બંગાળના ફિલ્મકાર ગૌતમ ઘોષે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે પોતાના ઘટક સાથે ચર્ચા-વિચારણા કર્યા વિના એકતરફી અસંવૈધાનિક નિર્ણય લીધો છે. તેમણે કહ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસે યૂપીએ સરકારમાંથી ટેકો પાછો ખેંચી એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. તૃણમૂલના બુદ્ધિજીવી સમર્થકોએ એક રેલી આયોજન કર્યું છે.












Click it and Unblock the Notifications
