Interim Budget 2024 Live Updates: મોદી કેબિનેટની બેઠકમાં બજેટ પર મોહર લાગી
Interim Budget 2024 Live Updates: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ બજેટલ (Budget 2024) રજૂ કરશે. આ એક વચગાળાનું બજેટ છે. જેને આગામી થોડા મહિનાઓને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા પછી દેશમાં નવી સરકાર બન્યા બાદ ફરીથી પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે.
નાણામંત્રી દ્વારા રજૂ કરવામમાં આવનાર વચગાળાના બજેટથી પણ નાગરિકોને અને ખાસ કરીને કરદાતાઓને ઘણી ઉમ્મીદ છે. જ્યારે નિષ્ણાંતોનું માનવું છે કે મોદી સરકારના આ બજેટમાં સામાન્ય જનતા માટે વધુ રાહતના કોઈ સમાચાર નહીં હોય. જો કે તેનો ખુલાસો બજેટ રજૂ થયા બાદ જ થશે. બજેટ 2024ની તમામ લાઇવ અપડેટ મેળવવા માટે બન્યા રહો વનઈન્ડિયા ગુજરાતી સાથે...

આ વોટ-ઓન-એકાઉન્ટ છે
On interim Budget 2024, Congress MP Manish Tewari says, "It is a 'vote-on-account' which has only one purpose to keep the government solvent for the first quarter of the current fiscal year. What's worrying is that
— ANI (@ANI) February 1, 2024
there is a budget deficit of Rs 18 lakh crores. This means that… pic.twitter.com/X9Q6JRcS4w
લોકસભાએ ફાઇનાન્સ બિલ 2024 પસાર કર્યું
Lok Sabha passes Finance Bill 2024
— ANI (@ANI) February 1, 2024
House adjourned to meet again at 1100 hours on 2nd February https://t.co/IMfsZ145U9
ભાજપના સાંસદ પૂનમ મહાજને બજેટ ભાષણ કર્યું
#WATCH | On interim Budget BJP MP Poonam Mahajan says, "A woman empowering the nation under the leadership of PM Modi who has always believed in that the country has to go forward with women leading the country. We are empowering - Garib, Mahila, Kisan, Yuva- for Viksit… pic.twitter.com/BAk1zLYeOU
— ANI (@ANI) February 1, 2024
વચગાળાનું બજેટ 2024: આ એક પ્રોત્સાહક બજેટ છે
Defence Minister Rajnath Singh on interim Budget 2024
— ANI (@ANI) February 1, 2024
" This is an encouraging budget....We are fully confident that we will achieve the target of becoming a developed nation by 2047." pic.twitter.com/4nAeUGRBi9












Click it and Unblock the Notifications
