For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bengaluru Flood Updates: બેંગલુરુમાં આજે પણ Yellow Alert શાળા કોલેજમાં છુટી

કર્નાટકાની રાજધાની બેંગલુરુમાં ભારે વરસાદને પગલે પરિસ્થિતિ ખબરા થઇ ગઇ છે. તમામ જગ્યા રસ્તા ગલી સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. લોકોને ઓફિસ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજ

|
Google Oneindia Gujarati News

કર્નાટકાની રાજધાની બેંગલુરુમાં ભારે વરસાદને પગલે પરિસ્થિતિ ખબરા થઇ ગઇ છે. તમામ જગ્યા રસ્તા ગલી સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. લોકોને ઓફિસ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ શાળા કોલેજ બંધ કરવામાં આવી છે.

શાળા કોલેજો બંધ

શાળા કોલેજો બંધ

ઘણી શાળાઓમાં મીટ ટર્મ પરીકાષા ચાલી રહી છે. જેને ભારે વરસાદને લીધે રદ્દ કરવામાં આવી છે. કેમ કે, ઘણી જગ્યાએ રસ્તા પર પાણી ભરાયેલા છે. જેના લીધે શાળા કોલેજોની બસો અને કારોનું ચાલવું મુશ્કેલ છે. જેના લીધે પરીક્ષાને પોસ્ટપોન્ડ કરવામાં આવી છે.

કર્ણાટકાના આટી મંત્રીએ બોલાવી બેઠક

કર્ણાટકાના આટી મંત્રીએ બોલાવી બેઠક

આટી મંત્રી સીએન અશ્વથનારાયણે ભારે વરસાદના લીધે લોકોને પડી રહેલી સમસ્યાઓને લઇને બેઠક બોલાવી છે. આજે સાંજ 5 વાગ્યે સોફ્ટવેર કંપનીઓના પ્રમુખો સાથે બેઠક કરશે. બેઠકમાં રાજ્ય સરકારના મુખ્ય સચિવ, બૃહદ બેંગ્લુરુ બેંગલુરુ માહાનગરપાલિકાના મુખ્ય કમિશ્નર બેંગલુરુના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં હાજર રહેશે.

9 સપ્ટેમ્બર સુધી Yellow અલર્ટ

9 સપ્ટેમ્બર સુધી Yellow અલર્ટ

તો બીજી તરફ જે વિસ્તારોમાં પાણી ભરાયા છે તે વિસ્તારોમાં એસડીઆરએફની ટીમની મદદ લેવામાં આવી રહી છે. ઘણા વિસ્તારોમાં એટલુ પાણી ભરાય ગયુ છે કે, ત્યાં લોકોના દ્વીચક્રી વાહનો ડૂબાઇ ગયા છે. તમને જણાવી દઇએ કે, મૌસમ વિભાગે આજે પણ અંહી ભારે વરસાદની આગાહી કરી છે. અને 9 સપ્ટેમ્બર સુધી Yellow અલર્ટ આપવામા આવ્યુ છે.

બેંગલુરુમાં અત્યાર સુધીની સૌથી વધારે વરસાદ

બેંગલુરુમાં અત્યાર સુધીની સૌથી વધારે વરસાદ

મુખ્યમત્રી બસવરાજ બોમ્બઇએ જણાવ્યુ હતું કે, પાછલા પર્ષોની સરખામણીમાં આ બેંગલુરુમાં અત્યાર સુધીનો સૌથી વધારે વરસાદ છે. અને શહેરની 164 તળાવ પણ ભરાય ગયા છે. ટ્રેકટરમાં કામ પર જવથી લઇને નાવમાં પાણી ભરીને કાઢવા સુધી શહેરમાં લોકોને સઘર્ષ કરવો પડી રહ્યો છે. તો પણ પાણી ઓછુ નથી થયુ.

English summary
IT Minister convened a meeting following heavy rains in Bengaluru
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X