મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી ફડણવીસ, જાણો તેમના વિશે 10 મહત્વપૂર્ણ વાતો

મુંબઇ, 28 ઓક્ટોબર: મહારાષ્ટ્ર ભાજપની એક મહત્વપૂર્ણ બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા. આ સાથે જ એ પાક્કુ થઇ ગયું કે દેવેન્દ્ર ફડણવીસ જ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી હશે. દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ પંકજા મુંડે અને એકનાથે રાખ્યો. ભાજપના નેતા રાજનાથ સિંહ અને રાજીવ પ્રતાપ રૂડીએ મીડિયા સાથે દેવેન્દ્ર ફડણવીસના ધારાસભ્ય દળના નેતા ચૂંટ્યા હોવાની જાહેરાત કરી છે.

એકનાથા ખડસેનો પ્રસ્તાવ આપવો અને પંકજા મુંડે, વિનોદ તાવડેની મંજૂરી આપવી, એ સંદેશ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે નિર્ણય સર્વસંમત્તિથી થયો હતો.

હવે ભાજપ સરકાર બનાવવા માટે રાજ્યપાલ સમક્ષ પોતાનો દાવો રજૂ કરશે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ભાજપ અલ્પમતની સરકાર બનાવશે કે શિવસેના સરકારમાં સામેલ થશે. પરંતુ એટલું સ્પષ્ટ છે કે નવી સરકાર 31 ઓક્ટોબરના રોજ શપથ લેશે.

દેવેન્દ્ર ફડણવીસ વિશે 10 મહત્વપૂર્ણ વાતો

દેવેન્દ્ર ફડણવીસ વિશે 10 મહત્વપૂર્ણ વાતો

- દેવેન્દ્ર ફડણવીસ પણ નરેન્દ્ર મોદીની માફક 14 થી 15 કલાક કામ કરનાર નેતા છે.

દેવેન્દ્ર ફડણવીસ વિશે 10 મહત્વપૂર્ણ વાતો

દેવેન્દ્ર ફડણવીસ વિશે 10 મહત્વપૂર્ણ વાતો

- દેવેન્દ્ર ફડણવીસ વિદર્ભ વિસ્તારથી આવે છે, જો કે તેમના મુખ્યમંત્રી બનવાથી ખેડૂતોને સૌથી વધુ લાભ મળશે.

દેવેન્દ્ર ફડણવીસ વિશે 10 મહત્વપૂર્ણ વાતો

દેવેન્દ્ર ફડણવીસ વિશે 10 મહત્વપૂર્ણ વાતો

- તેમને મુખ્યમંત્રી બનાવવાથી ત્યાંના લોકો એમ નહી કહેશે કે તેમની સાથે અન્યાય થઇ રહ્યો છે.

દેવેન્દ્ર ફડણવીસ વિશે 10 મહત્વપૂર્ણ વાતો

દેવેન્દ્ર ફડણવીસ વિશે 10 મહત્વપૂર્ણ વાતો

- મહત્વપૂર્ણ છે કે વિધાનસભા ચૂંટણીમાં ટિકીટોની વહેંચણીમાં પણ દેવેન્દ્ર ફડણવીસે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

દેવેન્દ્ર ફડણવીસ વિશે 10 મહત્વપૂર્ણ વાતો

દેવેન્દ્ર ફડણવીસ વિશે 10 મહત્વપૂર્ણ વાતો

- દેવેન્દ્ર ફડણવીસ પાર્ટીમાં ઇમાનદાર અને સ્પષ્ટ છબિવાળા નેતાઓમાંથી એક છે, જે કોઇની સાથે પાક્ષપાત કરતા નથી.

દેવેન્દ્ર ફડણવીસ વિશે 10 મહત્વપૂર્ણ વાતો

દેવેન્દ્ર ફડણવીસ વિશે 10 મહત્વપૂર્ણ વાતો

- દેવેન્દ્ર ફડણવીસને પાર્ટીમાં સારા ટીમ વર્ક માટે ઓળખવામાં આવે છે.

દેવેન્દ્ર ફડણવીસ વિશે 10 મહત્વપૂર્ણ વાતો

દેવેન્દ્ર ફડણવીસ વિશે 10 મહત્વપૂર્ણ વાતો

- દેવેન્દ્ર ફડણવીસ એક મૃદૃભાષી વ્યક્તિ છે. સાથે જ એક પ્રખર વક્તા પણ છે.

દેવેન્દ્ર ફડણવીસ વિશે 10 મહત્વપૂર્ણ વાતો

દેવેન્દ્ર ફડણવીસ વિશે 10 મહત્વપૂર્ણ વાતો

- દેવેન્દ્ર ફડણવીસનું નામ આવતાં ધારાસભ્ય દળની બેઠકમાં કોઇએ પણ વિરોધ નોંધાવ્યો નહી.

દેવેન્દ્ર ફડણવીસ વિશે 10 મહત્વપૂર્ણ વાતો

દેવેન્દ્ર ફડણવીસ વિશે 10 મહત્વપૂર્ણ વાતો

- દેવેન્દ્ર ફડણવીસ બે વખત નાગપુરના મેયર રહી ચૂક્યાં છે. પછી 1999માં ધારાસભ્ય બન્યા.

દેવેન્દ્ર ફડણવીસ વિશે 10 મહત્વપૂર્ણ વાતો

દેવેન્દ્ર ફડણવીસ વિશે 10 મહત્વપૂર્ણ વાતો

- 21 વર્ષની ઉંમરમાં દેવેન્દ્ર ફડણવીસની કાઉન્સીલર તરીકે ચૂંટાયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X