જમ્મુ કાશ્મીર: શોપિંયામાં આતંકીઓ અને સુરક્ષા દળ વચ્ચે એન્કાઉન્ટર
જમ્મુ-કાશ્મીરના શોપિયન જિલ્લાના સુગન જેનપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે.મંગળવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે.
જમ્મુ-કાશ્મીરના શોપિયન જિલ્લાના સુગન જેનપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે.

મંગળવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. પોલીસ પ્રવક્તાએ કહ્યું કે સુરક્ષા દળોએ ઝાંપોરા વિસ્તારના સુગન ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તેમણે કહ્યું કે સુરક્ષા દળો પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું છે. હજી સુધી કોઈ જાનહાની થઈ નથી.
આ પણ વાંચો: ચીનને ઘેરવા માટે ટોક્યોમાં Quad દેશોની બેઠક થઈ રહી છે, એસ જયશંકર પણ હાજર












Click it and Unblock the Notifications
