For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુપવાડામાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદીનું મોત, 2 જવાન ઘાયલ

જમ્મુ કાશ્મીરના કુપવાડામાં આતંકી હુમલો થયો છે. એલઓસી પાસે થયેલા આ હુમલામાં એક આતંકીને મારી નાખવામાં આવ્યો છે જયારે 2 જવાન પણ ઘાયલ થયા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના કુપવાડામાં આતંકી હુમલો થયો છે. એલઓસી પાસે થયેલા આ હુમલામાં એક આતંકીને મારી નાખવામાં આવ્યો છે જયારે 2 જવાન પણ ઘાયલ થયા છે. આતંકીઓ પાસે એક એકે 47 મળી આવી છે. જાણકારી અનુસાર આ વિસ્તારમાં કેટલાક આતંકીઓ સંતાયા છે. જેમને સેનાના જવાનો પર ગોળી ચલાવી. ત્યારપછી બંને તરફથી ગોળીબારી શરુ થઇ ચુકી હતી.

jammu and kashmir

આપણે જણાવી દઈએ કે આ પહેલા પણ કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે ગોળીબારી થયી હતી, જેમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો.

મળતી જાણકારી અનુસાર બંને તરફથી ગોળીબારી કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે હજુ પણ ઘણા આતંકીઓ સંતાયા છે.

English summary
Jammu Kashmir: 1 terrorist killed 2 army personnel injured during an onging encounter kupwara
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X