જમ્મુ કાશ્મીર: કુપવાડાના હદવાડામાં 4 આતંકીઓની ધરપકડ
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળોને એક મોટી સફળતા હાથ લાગી છે. આજે સવારે કુપવાડાના હદવાડામાં એન્કાઉન્ટર દરમિયાન 4 આતંકીઓને પકડી લેવામાં આવ્યા છે.
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળોને એક મોટી સફળતા હાથ લાગી છે. આજે સવારે કુપવાડાના હદવાડામાં એન્કાઉન્ટર દરમિયાન 4 આતંકીઓને પકડી લેવામાં આવ્યા છે. આતંકીઓ પાસે ભારે માત્રામાં હથિયાર અને બારૂદ મળી આવ્યા છે. આ બધા જ આતંકીઓ નવા સંગઠનમાં ભરતી થયા હતા અને બોર્ડર પાર કરવાની ફિરાકમાં હતા.

મળતી માહિતી અનુસાર સેન્યબળને ખુફિયા જાણકારી મળી હતી કે ચાર આતંકીઓ બોર્ડર પાર કરવાની ફિરાકમાં છે. તેના પછી સેનાએ પોલીસ સાથે મળીને જોઈન્ટ ઓપરેશનને અંઝામ આપ્યો, જેથી ચાર આતંકીઓની ધરપકડ સંભવ થઇ શકી.
આપને જણાવી દઈએ એક સીમા પારથી સતત ઘૂસણખોરી કરવામાં આવી રહી છે. હજુ 10 દિવસ પહેલા જ જમ્મુ કાશ્મીરના કુપવાદના તંગધારમાં ભારતીય સેનાની આતંકીઓ સાથે ઝડપ થયી, જેમાં સેનાનો એક જવાન શહીદ પણ થઇ ગયો. જયારે એક આતંકીઓ એન્કાઉન્ટર દરમિયાન ત્યાંથી ભાગી નીકળ્યો હતો. કુપવાડાના તંગધાર વિસ્તારમાં આતંકીઓ ઘ્વારા ધમાકો કરવામાં આવ્યો હતો. જેમાં એક જવાન ખુબ જ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને તત્કાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
Four terrorists arrested after a brief gunfight with security forces in Kupwara district's Handwara, arms and ammunition seized. #JammuAndKashmir pic.twitter.com/K4MjPVbEPY
— ANI (@ANI) August 26, 2018
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
