Live: જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલે સુરક્ષાબળો સાથે બેઠક કરી

જમ્મુ કાશ્મીરમાં મહેબૂબા મુફ્તીના નેતૃત્વમાં ચાલી રહેલી ભાજપ અને પીડીપી સરકાર પડી ભાંગી છે.

જમ્મુ કાશ્મીરમાં મહેબૂબા મુફ્તીના નેતૃત્વમાં ચાલી રહેલી ભાજપ અને પીડીપી સરકાર પડી ભાંગી છે. મંગળવારે બીજેપી નેતા રામ માધવ ઘ્વારા સમર્થન પાછું લેવા માટે જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય જનતા પક્ષે પીડીપીને આપેલુ સમર્થન પાછુ લેવા માટે ગયા વર્ષોમાં જમ્મુ કાશ્મીરમાં વધતો આતંકવાદ, હિંસા અને કટ્ટરતાને ગણાવ્યુ છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે માડિયાને સંબોધિત કરતા કહ્યુ હતુ કે પક્ષ પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો. પાર્ટીએ પીડીપી પાસેથી સમર્થન પાછું લઇ લીધું છે અને તેમના બધા જ મંત્રીઓ ઘ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યું છે. રામ માધવે તેની પાછળ મહેબુબા મુફ્તીને જવાબદાર ગણાવી છે. તેમને જણાવ્યું કે જે ઈરાદાથી તેમને મહેબુબા મુફ્તી સાથે સરકાર બનાવી હતી કે સફળ રહ્યું નહીં એટલા માટે તેઓ સરકાર પાસેથી સમર્થન પાછું લઇ રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં ગવર્નર શાશન માટે મંજૂરી આપી દેવામાં આવી છે અને તેને તત્કાલ પ્રભાવે લાગુ પણ કરી દેવામાં આવ્યું છે.

ram nath kovind

Jun 20, 2018, 3:05 pm IST

રાહુલ ગાંધી ઘ્વારા પ્રહાર કરવામાં આવ્યો હતો કે પીડીપી અને બીજેપીનું અવસરવાદી ગઠબંધને જમ્મુ કાશ્મીરને આગમાં ધકેલી દીધું. સેંકડો નિર્દોષ લોકો અને બહાદુર જવાનો માર્યા ગયા.
Jun 20, 2018, 3:03 pm IST

સેના પ્રમુખ વિપિન રાવત ઘ્વારા જણાવવામાં આવ્યું કે સીઝફાયર રમઝાન સુધી જ હતું રાજ્યપાલ શાશનથી સેનાની કાર્યવાહી પર કોઈ પણ ખલેલ નહીં પડે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X