જમ્મુ કાશ્મીર: પેટ્રોલ પાર્ટી પાર આતંકી હુમલો, 2 પોલીસકર્મીઓ ઘાયલ

જમ્મુ કાશ્મીર પુલવામાં શુક્રવારે પેટ્રોલ પાર્ટી પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 2 પોલીસકર્મીઓ સાથે એક નાગરિક પણ ઘાયલ થયાની ખબર આવી છે.

જમ્મુ કાશ્મીર પુલવામાં શુક્રવારે પેટ્રોલ પાર્ટી પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 2 પોલીસકર્મીઓ સાથે એક નાગરિક પણ ઘાયલ થયાની ખબર આવી છે. આ હુમલામાં એક સ્પેશ્યલ પોલીસ ઓફિસર પણ ઘાયલ થયા છે. પોલીસ સૂત્રો અનુસાર આતંકીઓ ઘ્વારા શ્રીનગર ડેન્ટલ કૉલેડ બહાર કાકા સારાય વિસ્તારમાં પોલીસ પેટ્રોલને નિશાનો બનાવવામાં આવ્યો.

jammu and kashmir

આ એટેક પછી પોલીસ ઓફિસરે કહ્યું કે બે પોલીસકર્મીઓ અને બે જવાન તેમાં ઘાયલ થયા છે. તેમને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન ચાલુ છે.

પોલીસ પેટ્રોલ પર થયેલા હુમલા પછી આખા વિસ્તારને બ્લોક કરીને સર્ચ ઓપરેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં સેનાએ કેમ્પ અને પોલીસ ચોંકીને આતંકીઓ સતત નિશાનો બનાવી રહ્યા છે.

ધ્યાન આપવા જેવી બાબત છે કે ઘાટી પર ગુરુવારે થયેલી બે ઘટનાઓને કારણે તણાવ વધી ગયો છે. આતંકીઓ ઘ્વારા વર્તમાનપત્ર રાઈઝિંગ કાશ્મીરના એડીટર શુજાત બુખારી પર આતંકીઓએ ધડાધડ ગોળીઓ ચલાવી તેની હત્યા કરી નાખી. જયારે બીજી બાજુ સેનાના એક જવાનનું અપહરણ કરીને તેને મારી નાખ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X